શોધખોળ કરો

UBONને લૉન્ચ કર્યુ શાનદાર વાયરલેસ સ્પીકર Bass Boy, સિંગલ ચાર્જમાં ચાલશે આખી રાત

આ સ્પીકર પર કંપનીની તરફથી છ મહિનાની વૉરંટી આપવામાં આવી રહી છે. આ શાનદાર સ્પીકરને તમે ઇ-કોમર્સ વેબસાઇટ અને ઓફ લાઇન સ્ટૉર્સ પરથી પણ ખરીદી શકો છો. આ સ્પીકરમાં FM રેડિયોનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ જો તમે મ્યૂઝિકના શોખીન છો તો તમારા માટે UBON કંપની એક શાનદાર પ્રૉડક્ટ લઇને આવી છે. યુબૉને પોતાનુ નવુ વાયરલેસ સ્પીકર યુબૉન BASS BOYને લૉન્ચ કરી દીધુ છે, જેની કિંમત 2,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્પીકર પર કંપનીની તરફથી છ મહિનાની વૉરંટી આપવામાં આવી રહી છે. આ શાનદાર સ્પીકરને તમે ઇ-કોમર્સ વેબસાઇટ અને ઓફ લાઇન સ્ટૉર્સ પરથી પણ ખરીદી શકો છો. આ સ્પીકરમાં FM રેડિયોનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. જાણો આ યુબૉન બાસ બૉય સ્પીકરની શું છે ખુબીઓ....... 

UBON Bass Boy- ડિઝાઇન.... 
UBON Bass Boyની સ્પીકરની ડિઝાઇન મલ્ટી ડાયમેન્શનલ છે. જેનાથી તમને 360 ડિગ્રી પર સાઉન્ડ મળી શકે. આમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા મળશે. સાથે જ આમાં ઇન-બિલ્ટ માઇક્રોફોન પણ છે, જેના દ્વારા તમે પોતાના સ્માર્ટફોનને કનેક્ટ પણ કરી શકો છો. 

સ્પીકરના ફિચર્સ......
UBON Bass Boyમાં કનેક્ટિવિટી માટે USB પોર્ટ અને માઇક્રો TF/SD કાર્ડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. માઇક્રો એસડી કાર્ડમાં તમે પોતાના મનપસંદ ગીતો સાંભળી શકો છો. આ ઉપરાંત આ સ્પીકરની સાથે FM રેડિયોનો પણ ઓપ્શન મળશે. આમાં તમે રેડિયોની પણ મજા માણી શકો છો. આને તમે તમારા iPhone, એન્ડ્રોઇડ ફોન અને લેપટૉપની સાથે કનેક્ટ કરી શકો છે. પાવર માટે સ્પીકરમાં 1200mAhની બેટરી આપવામાં આવી છે, જે સાત કલાકનો બેકઅપ આપે છે. 

પાર્ટીમાં આવશે મજા......
આ સ્પીકર ઇઝી ટૂ કેરી છે, તમે આને ક્યાંય પણ લઇ જઇ શકો છો. ઘરમાં થનારી પાર્ટી માટે આ બેસ્ટ ઓપ્શન છે. સાથે જ આ તમારી નાની પ્રેસ કૉન્ફરન્સ અને મીટિંગમાં પણ કામ આવી શકે છે. કંપનીનો દાવો છે કે સ્પીકર તમને બેસ્ટ ઓડિયો ક્વૉલિટી આપશે અને તમને બહુ જ કામ આવશે.

ટોપ સ્ટોરી

શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
ઓપ્પોએ લોન્ચ કર્યો વિશ્વનો પહેલો ત્રણ 200MP કેમેરાવાળો સ્માર્ટફોન, DSLR ભૂલી જશો તેવા શાનદાર ફીચર્સ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ

વિડિઓઝ

અંબાજી પગપાળા જતા ભક્તો માટે ખેરાલુ ખાતે ભવ્ય સેવા કેમ્પ, યુવાનો જોડાયા સેવા કાર્યોમાં
પદયાત્રીઓની સુરક્ષામાં મહેસાણા પોલીસ, પદયાત્રીઓને પાણી અને નાસ્તાનું કર્યું વિતરણ
પાટીદાર સમાજના યુવાનોનો સેવા કેમ્પ, સેવાયજ્ઞમાં યુવાનો સાથે વડીલો પણ જોડાયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મ કલાકારોને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી વસ્તુઓનો પ્રચાર નહીં કરવા કરી અપીલ
ભાદરવી પૂનમના મેળામાં સેવાભાવની અનોખી પરંપરા, 62 વર્ષથી લીંબુ શરબત સેવા બની પ્રેરણારૂપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
BJP એ પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા,  ગુજરાતના આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
સિગારેટ મોંઘી: ITCએ ગોલ્ડ ફ્લેકના ભાવ વધાર્યા, 10 અને 20 પેકના નવા રેટ જાહેર
ભાજપે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતમાંથી આ નેતાઓને મળ્યું સ્થાન
ભાજપે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતમાંથી આ નેતાઓને મળ્યું સ્થાન
મીરાબાઈ ચાનુંએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો, એશિયન ગેમ્સમાં 28 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મળ્યો મેડલ
મીરાબાઈ ચાનુંએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો, એશિયન ગેમ્સમાં 28 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મળ્યો મેડલ
Post Office Savings Account Scheme માં પૈસા જમા કરતા હોય તો ધ્યાન આપો, યોજનામાં થયો બદલાવ
Post Office Savings Account Scheme માં પૈસા જમા કરતા હોય તો ધ્યાન આપો, યોજનામાં થયો બદલાવ
રવિવાર, 27 સપ્ટેમ્બરે પણ ખુલ્લી રહેશે તમામ સરકારી બેન્કો, 3 દિવસની હડતાળને કારણે લેવાયો નિર્ણય
રવિવાર, 27 સપ્ટેમ્બરે પણ ખુલ્લી રહેશે તમામ સરકારી બેન્કો, 3 દિવસની હડતાળને કારણે લેવાયો નિર્ણય
8th Pay: 3.25 ફિટમેન્ટ ફેક્ટર, 5% વાર્ષિક પગાર વધારો અને  OPS ની માંગ, 3 લાખ કર્મચારીઓને થશે ફાયદો 
8th Pay: 3.25 ફિટમેન્ટ ફેક્ટર, 5% વાર્ષિક પગાર વધારો અને  OPS ની માંગ, 3 લાખ કર્મચારીઓને થશે ફાયદો 
Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો રાજ્યમાં વરસાદની કેટલી ઘટ્ટ
Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો રાજ્યમાં વરસાદની કેટલી ઘટ્ટ
Embed widget