શોધખોળ કરો

update Aadhaar card photo : આધાર કાર્ડમાં બદલવા માંગો છો ફોટો તો અપનાવો આ પ્રોસેસ, સ્ટેપ બાય સ્ટેપ કરો ફોલો

update Aadhaar card photo : હાલમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેના વિના તમારું બધું કામ અધૂરું રહે છે

update Aadhaar card photo :  હાલમાં આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેના વિના તમારું બધું કામ અધૂરું રહે છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા જો કોઈ ખામી છે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.                   

આ દરમિયાન તમારા આધાર કાર્ડ પરનો ફોટો જૂનો થઈ ગયો છે તો તમે નવો અપડેટ કરી શકો છો. નવો ફોટો અપડેટ કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે ઓનલાઇન તમારા આધાર કાર્ડનો ફોટો ચેન્જ કરી શકો છો.                 

તમે આધાર કાર્ડ પર તમારો ફોટો ઝડપથી અપડેટ કરી શકો છો જેનાથી કોઈ સમસ્યા નહીં થાય. આ માટે તમારે ઘણા નિયમોનું પાલન કરવું પડશે. આ માટે તમારી પાસે માત્ર લેપટોપ અથવા સ્માર્ટફોન હોવો જરૂરી છે.            

આધાર કાર્ડ પર ફોટો કેવી રીતે અપડેટ કરવો

જો તમે આધાર કાર્ડનો ફોટો બદલવા માંગો છો તો હવે ચિંતા કરશો નહીં. અમે તમને એક પ્રોસેસ જણાવી રહ્યા છીએ જેનાથી તમે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મદદથી તમે તમારું આધાર નામ, મોબાઈલ નંબર, સરનામું, લિંગ, જન્મ તારીખ અને ફોટો સરળતાથી બદલી શકો છો.          

તેની પ્રક્રિયા પણ બહુ મોટી નથી. જો તમે આ પ્રક્રિયા વિશે જાણતા નથી તો ચિંતા કરશો નહીં. અમે તમને એક સરળ પદ્ધતિ જણાવવા જઈ રહ્યા છીએ.

- આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે તમારે પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

- આ પછી તમારે આધાર સેક્શનમા જઇને આધાર એનરોલમેન્ટ ફોર્મ અપડેટ ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.

- આ પછી તમારે ફોર્મ ભરીને પર્સનલ એનરોલમેન્ટ સેન્ટરમાં સબમિટ કરવાનું રહેશે.

-આ પછી તમને બાયોમેટ્રિક વિગતો સરળતાથી મળી જશે.

-આ પ્રક્રિયા પછી તમારે 100 રૂપિયા જમા કરાવવા પડશે.

- તમને URN સાથે એક સ્લીપ આપવામાં આવશે તેને સાચવીને રાખવી.

 – URNની મદદથી આધાર અપડેટ સ્ટેટસ ચેક કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર

મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 

Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો

હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા

દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર

Embed widget