શોધખોળ કરો

આ પ્લાનમાં એક વર્ષ માટે ફ્રી મળી રહ્યું છે Amazon Prime નું સબ્સક્રિપ્શન, ડેટાનું પણ ટેન્શન નહીં, આજે જ કરો રિચાર્જ

Tech News: Vi ના આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. આમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. આ સાથે કંપની રાત્રે ૧૨ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપી રહી છે

Tech News: દેશમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. ગ્રાહકોને આનો ફાયદો થઈ રહ્યો છે અને તેમને ઘણી શાનદાર ઑફર્સનો લાભ લેવાની તક મળી રહી છે. પોતાના ગ્રાહકોને કનેક્ટેડ રાખવા માટે વોડાફોન આઈડિયા (Vi) એક શાનદાર પ્લાન ઓફર કરી રહી છે જેમાં એમેઝૉન પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન એક વર્ષ માટે મફતમાં ઉપલબ્ધ છે. ચાલો કંપનીના આ પ્લાન વિશે વિગતવાર જાણીએ.

Vi નું 3,799 વાળું રિચાર્જ 
Vi ના આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. આમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા મળે છે. આ સાથે કંપની રાત્રે ૧૨ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધી પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપી રહી છે. જો કોઈ યૂઝર્સ અઠવાડિયામાં દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકતો નથી, તો તેનો બાકીનો ડેટા શનિવાર-રવિવારના ડેટામાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત દર મહિને 2GB વધારાનો ડેટા કોઈપણ ખર્ચ વિના આપવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ છે કે યૂઝર્સને ડેટા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

આ છે પ્લાનના ફાયદા 
આ પ્લાનમાં કંપની દરરોજ મફત અનલિમિટેડ કૉલિંગ અને 100 SMS આપી રહી છે. આ સાથે કંપની એમેઝૉન પ્રાઇમ લાઇટનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. આમાં, પ્રાઇમ વીડીયો કન્ટેન્ટ 2 ડિવાઇસ પર જોઈ શકાય છે અને એક દિવસની મફત ડિલિવરી પણ મેળવી શકાય છે.

Jio નો 3,599 વાળો પ્લાન 
Vi ની જેમ Jio પણ વાર્ષિક પ્લાન ઓફર કરે છે. ૩,૫૯૯ રૂપિયાના આ પ્લાનની વેલિડિટી ૩૬૫ દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2.5 જીબી ડેટા સાથે અનલિમિટેડ 5G ડેટા, ફ્રી કોલિંગ અને 100 એસએમએસ મળી રહ્યા છે. આ સાથે કંપની Jio TV, Jio Cinema અને Jio Cloud ની ઍક્સેસ આપી રહી છે. આ ઉપરાંત Swiggy, Ajio, EasyMyTrip અને Tira વગેરે પર પણ ડિસ્કાઉન્ટ કૂપન ઉપલબ્ધ છે.

આ પણ વાંચો

Tech: પુરેપુરું બદલાઇ જશે Alexa, મળવાનું છે અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ, Amazon ને કરી તૈયારી

ટોપ સ્ટોરી

ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
ગૂગલ ફોટોઝમાં એક નવું આવી રહ્યું છે મેપ વ્યૂ, આ ફીચરથી શોધી શકશો જૂના ફોટા
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget