શોધખોળ કરો

Vivo X60 સીરિઝની ડિઝાઈન અને ફીચર્સની જાણકારી લોન્ચિંગ પહેલા થઈ લીક, જાણો

રિપોર્ટ અનુસાર, Vivo X60ને બે રેમ અને સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે Vivo X60 Pro વેરિએન્ટને સિંગલ સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

નવી દિલ્હી: Vivo ની અપકમિંગ સ્માર્ટફોન સીરિઝ Vivo X60ના ફીચર્સ અને કલર વેરિએન્ટની જાણકારી લીક થઈ ગઈ છે. Vivo X60 હેઠળ ત્રણ સ્માર્ટફોન લોન્ચ થવાના છે. જેમાં Vivo X60, Vivo X60 અને Vivo X60 Pro સામેલ છે. ખાસ વાત તો એ છે કે કંપનીએ આગામી સ્માર્ટફોન સીરિઝ વીશે ખુદ પોતાના ઓનલાઈન સ્ટોર પર જાણકારી આપી દીધી છે. રિપોર્ટ અનુસાર, Vivo X60ને બે રેમ અને સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે Vivo X60 Pro વેરિએન્ટને સિંગલ સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ફોનમાં 5 નેનોમીટરનું ફ્લેગશિપ પ્રોસેસર મળશે. Vivo X60 સીરિઝના સ્માર્ટફોનમાં કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ OriginOS સાથે લોન્ચ કરશે. Vivo X60 સીરિઝને પ્રો અને નોન-પ્રો વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ફોનમાં બેઝલલેસ ડિસ્પ્લે મળશે અને ફોન ખૂબજ સ્લીમ આવશે. કેમેરાની વાત કરીએ તો રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળશે જેમાં Zeiss ઓપ્ટિકલ લેન્સ સપોર્ટ મળશે. ફોનમાં 8GB+ 128GB અને 8GB+256GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતીય બજાર કે ગ્લોબલ માર્કેટમાં Vivo X60 ની સીરિઝની લોન્ચિગ તારીખને લઈ હાલમાં કોઈ જાણકારી કંપની તરફથી આપવામાં આવી નથી. Vivo X60 સીરિઝના ફોનમાં ત્રણ કલર વેરિએન્ટમાં મળશે. જેમાં ગ્રે, શિમર અને બ્લૂઈસ પિંક ગ્રેડિયંડ સામેલ છે.

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget