શોધખોળ કરો

Vodafone-Ideaએ લોન્ચ કર્યાં બે સુપર-ડુપર પ્લાન, કેટલા રૂપિયામાં કેટલા GB મળશે ડેટા? જાણો

આ યોજનામાં ગ્રાહકોને 8 GB ડેટા સુધી અને 100 SMSની સુવિધા મળશે. આ ઉપરાંત વપરાશકર્તાઓ કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ કરી શકશે.

નવી દિલ્હી: ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને બજારમાં 218 અને 248 રૂપિયાના નવા પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યાં છે. આ બંને યોજનામાં ગ્રાહકોને અમર્યાદિત કોલિંગ અને ડેટા સુવિધા મળે છે. આ સિવાય, કંપની આ બંને રિચાર્જ યોજનાઓ સાથે પ્રીમિયમ એપ્લિકેશન્સનું પણ નિ:શુલ્ક સબ્સ્ક્રિપ્શન આપી રહી છે. ટેરિફ વધારા બાદ નવી રેન્જવાળી ઘણી નવી પ્રીપેડ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં અમર્યાદિત કોલિંગ આપવામાં આવ્યું છે. આ યોજનામાં ગ્રાહકોને 8 GB ડેટા સુધી અને 100 SMSની સુવિધા મળશે. આ ઉપરાંત વપરાશકર્તાઓ કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ કરી શકશે. આ સિવાય ગ્રાહકો માટે કંપની વોડાફોન પ્લે અને zee 5 પ્રીમિયમ એપનું મફ્ત સબ્સ્ક્રિપ્શન આપશે. આ પેકની મર્યાદા 28 દિવસની છે. વોડાફોન-આઈડિયાએ 218, 248 અને 269 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો. Vodafone-Ideaએ લોન્ચ કર્યાં બે સુપર-ડુપર પ્લાન, કેટલા રૂપિયામાં કેટલા GB મળશે ડેટા? જાણો

ટોપ સ્ટોરી

BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
Jio નો સસ્તો રિચાર્જ પ્લાન, મહિનાઓ સુધી ચાલશે SIM, અનલિમિટેડ ડેટા-કોલ અને બીજા ફાયદા
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
Embed widget