શોધખોળ કરો

લોકડાઉન: Vodafone આપી રહ્યું છે કેશબેક, Jioએ રજૂ કરી ખાસ ઓફર

વોડાફોન આઈડિયા પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવ્યા છે.

મુંબઈ: કોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હવે ઝડપથી વધી રહેલા કેસની સંખ્યાને જોઈને લોકડાઉન વધારવા પર પણ વિચાર કરવામાં આવી શકે છે. દુકાનો બંધ હોવાના કારણે ઘણા લોકો પોતાના મોબાઈલ ફોનમાં રિચાર્જ નથી કરાવી શકતા. હવે વોડાફોન આઈડિયા પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર લઈને આવ્યા છે. વોડાફોન આઈડિયા રિચાર્જ ફોર ગુડ નામથી પ્લાન લઈને આવ્યા છે. આ રિચાર્જમાં કંપની પોતાના ગ્રાહકોને કેશબેક આપી રહી છે. રિચાર્જ ન કરી શકતા લોકો માટે કંપની આ કેશબેક ઓફર લઈને આવી છે. જો કોઈ વોડાફોન ગ્રાહક બીજા વોડાફોન ગ્રાહકના ફોનમાં રિચાર્જ કરશે તો તેને 6 ટકા કેશબેક આપવામાં આવશે. આ ઓફર એ ગ્રાહકોને મળશે જે વોડાફોન આઈડિયાના સબ્સક્રાઈબર છે. આ સબસ્ક્રાઈબર્સને સૌથી પહેલા માઈ વોડાફોન એપ અથવા આઈડિયા એપ ડાઉનલોડ કરી લોગ ઈન કરવું પડશે. ત્યારબાદ જ્યારે પણ કંપનીના બીજા નંબર પર રિચાર્જ કરશો તો 6 ટકા કેશબેક મળશે. રિલાયન્સ જિયો પણ પોતાના ગ્રાહકોને ફાયદો અપાવી રહી છે. લોકડાઉનને ધ્યાનમાં રાખતા કંપની Jio POS Lite નામથી એક ખાસ એપ લઈને આવી છે. જેનાથી જિયોના બીજા નંબર પર રિચાર્જ કરી કમીશન મેળવી શકો છો. આ એપને ગુગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ટોપ સ્ટોરી

40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી: નોમની રાત્રે વહેશે હજારો મણ શુદ્ધ ઘીની નદીઓ
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક
Embed widget