શોધખોળ કરો

PUBG Mobile India ના લૉન્ચ પહેલા લીક થયા વેલકમ ગિફ્ટ, જાણો તેમાં શું હશે ખાસ

અત્યાર સુધી પબજી મોબાઈલ ઈન્ડિયાની લોન્ચ ડેટને લઈ કોઈ જાહેરાત કરવામં આવી નથી, પરંતુ આ ગેમ સાથે જોડાયેલા અપડેટ્સ અને લીક્સ સામે આવી રહ્યાં છે.

PUBG મોબાઈલે નવેમ્બરમાં ભારતમાં વાપસીની જાહેરાત કરી હતી. તેના બાદ જલ્દીજ ભારતમાં લોન્ચ થશે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે, અત્યાર સુધી પબજી મોબાઈલ ઈન્ડિયાની લોન્ચ ડેટને લઈ કોઈ જાહેરાત કરવામં આવી નથી, પરંતુ આ ગેમ સાથે જોડાયેલા અપડેટ્સ અને લીક્સ સામે આવી રહ્યાં છે. હવે PUBG મોબાઈલ ઈન્ડિયાના વેલકમ ગિફ્ટ લીક થઈ ગયા છે. એવામાં જાણો તેમાં શું છે ખાસ. એક રિપોર્ટ અનુસાર પબજીના ભારતમાં લોન્ચ પહેલા PUBG મોબાઈલના ગ્લોબલ વર્ઝનની અંદર PUBG Mobile India ના વેલકમ ગિફ્ટ જોવા મળ્યા છે. લોન્ચિંગના સમયે પબજી મોબાઈલ ઈન્ડિયાને ડાઉનલોડ કરવા અને રમનાર તમામ પ્લેયર્સને આ વેલકમ ગિફ્ટ આપવામાં આવશે. વેલકમ ગિફ્ટમાં શું હશે ખાસ ? લીક ડીટેલ અનુસાર PUBG Mobile India નું વેલકમ ગિફ્ટ એક રિવોર્ડ ક્રેટ થશે તેમાં અનારકલી હેડગિયર, અનારકલી સેટ અને એક ક્લાસિક ક્રેટ કૂપન હશે. આ તમામ PUBG Mobile ગ્લોબલના બીટા વર્ઝનમાં જોવામાં આવ્યા છે. તેના બાદ એવી અટકળો ચાલી રહી છે કે, હાલમાં તેની ટેસ્ટિંગ ચાલી રહી છે. એવામાં PUBG Mobile Indiaના લોન્ચ સમયે આ રિવોર્ડ બદલી શકાશે અથવા તો આ જ રહેશે.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget