શોધખોળ કરો

પશ્ચિમ બંગાળઃ PUBG ન રમી શકવાને કારણે વિદ્યાર્થીએ કરી આત્મહત્યા- પોલીસ

આ મામલે પોલીસનું કહેવું છે કે તેણે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમ પબજી મોબાઈલ પર હાલમાં જ ભારતમાં પ્રતિબંધ લગાવ્યો છે. ત્યાર બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ઓનલાઈન ગેમ પબજી ન રમવાને કારણે 21 વર્ષીય વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. PUBG પ્રતિબંધથી હતો ઉદાસ પોલીસે રવિવારે જણાવ્યું કે, આઈટીઆઈ વિદ્યાર્થી પ્રીતમ હલદરે ચકદાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પુરબા લાલપુરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. તેની માતા રત્નાએ જણાવ્યું કે, શુક્રવારે સવારે નાશ્તો કર્યા બાદ હલદર પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. તેમણે કહ્યું, “જ્યારે હું તેને બપોરે ભોજન આપવા માટે બોલાવવા ગઈ તો તેનો રૂમ અંદરથી બંધ હતો. વારંવાર ખખડાવવા છતાં દરવાજો ખોલ્યો નહીં તો મેં પાડોશીઓને બોલાવ્યા. તે દરવાજો તોડીને ઓરડામાં ગયા તો જોયું કે તે પંખાથી લટકેલો હતો.” રત્નાએ દાવો કર્યો કે તેનો દીકરો પબજી ન રમવાને કારણે ઉદાસ હતો. પોલીસે નોંધ્યો કેસ આ મામલે પોલીસનું કહેવું છે કે તેણે અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે પરિવાર સાથે વાત કર્યા બાદ તેમને લાગે છે કે પ્રીતમે મોબાઈલ ગેમ ન રમવાને કારણે પોતાનો જીવ દીધો છે. નોંધનીય છે કે, સરકારે બુધવારે પબજી સહિત ચીનની 118 એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
હોમ, કાર અને પર્સનલ લોન સુધી બદલાશે ગણિત, રેપો રેટ વધતા જાણો EMI પર શું થશે અસર 
Embed widget