શોધખોળ કરો

Tech News : Wi-Fi અને Gaming Router બંને વચ્ચે શું છે તફાવત અને સ્પીડ માટે ક્યું ઉત્તમ

:Gaming Router ખાસ કરીને ઓનલાઈન ગેમ રમનારા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવે છે. તેમાં એવા અદ્યતન ફીચર્સ આપવામાં આવે છે જે ઈન્ટરનેટ સ્પીડ અને નેટવર્ક ટ્રાફિકને વધુ અસરકારક રીતે મેનેજ કરે છે.

Wi-Fi Router Vs Gaming Router: આજના સમયમાં ઈન્ટરનેટ આપણા રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. ઓનલાઈન અભ્યાસ, ઓફિસનું કામ, વીડિયો સ્ટ્રીમિંગ કે ઓનલાઈન ગેમિંગ – દરેક કામ માટે સારા ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. બજારમાં સામાન્ય Wi-Fi Router અને Gaming Router બંને ઉપલબ્ધ છે, પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે બંનેમાં શું તફાવત છે?

કેમ ખાસ હોય છે Gaming Router?

Gaming Router ખાસ કરીને ઓનલાઈન ગેમ રમતા યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તેમાં એવા અદ્યતન ફીચર્સ આપવામાં આવે છે જે ઈન્ટરનેટ સ્પીડ અને નેટવર્ક ટ્રાફિકને વધુ સારી રીતે મેનેજ કરે છે. તેનો મુખ્ય હેતુ ગેમિંગ દરમિયાન Latency (Ping) ઘટાડવાનો અને નેટવર્કને વધુ સ્થિર રાખવાનો હોય છે, જેથી ગેમ કોઈપણ પ્રકારની અડચણ વિના સરળતાથી ચાલી શકે.

શું હોય છે સામાન્ય Wi-Fi Router?

સામાન્ય Wi-Fi Router ઘર અને નાના ઓફિસની રોજિંદી ઈન્ટરનેટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. વેબ બ્રાઉઝિંગ, વીડિયો કોલ, OTT પ્લેટફોર્મ પર વીડિયો જોવો અને સોશિયલ મીડિયા જેવા સામાન્ય ઉપયોગ માટે તે પૂરતો હોય છે. જો તમારા ઘરે ઈન્ટરનેટનો સામાન્ય ઉપયોગ થતો હોય, તો આ પ્રકારનો રાઉટર વધુ યોગ્ય વિકલ્પ બની શકે છે.

શું Gaming Routerથી ઈન્ટરનેટ સ્પીડ વધી જાય છે?

ઘણા લોકો એવું માને છે કે Gaming Router લગાવવાથી ઈન્ટરનેટ પ્લાનની સ્પીડ વધી જાય છે, પરંતુ હકીકતમાં એવું નથી. કોઈપણ રાઉટર તમારા ઈન્ટરનેટ પ્લાન કરતાં વધુ સ્પીડ આપી શકતો નથી. જોકે, Gaming Router ઉપલબ્ધ સ્પીડનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરે છે અને નેટવર્કને વધુ સારી રીતે મેનેજ કરે છે. પરિણામે ગેમિંગ અને અન્ય હાઈ-પરફોર્મન્સ કામ વધુ સ્મૂથ અનુભવાય છે.

બંનેમાં શું છે મુખ્ય તફાવત?

Gaming Routerમાં સામાન્ય રીતે વધુ શક્તિશાળી Processor, વધુ RAM અને અદ્યતન Network Management Technology આપવામાં આવે છે. ઘણા મોડલમાં Quality of Service (QoS) જેવી સુવિધા પણ હોય છે, જે ગેમિંગ ટ્રાફિકને પ્રથમ પ્રાથમિકતા આપે છે.

બીજી તરફ, સામાન્ય Wi-Fi Router તમામ ડિવાઈસને લગભગ સમાન પ્રાથમિકતા આપે છે. તેથી નેટવર્ક પર વધુ લોડ હોય ત્યારે ઓનલાઈન ગેમિંગ દરમિયાન લોડ દરમિયાન વિલંબ અનુભવાઈ શકે છે

Advertisement

ટોપ સ્ટોરી

15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?
Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Embed widget