શોધખોળ કરો

Aadhar Card Update : લગ્ન બાદ આધારમાં સરનેમ-એડ્રેસ બદલવા શું કરવું ? જાણો સરળ રીત

આધારકાર્ડ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર લગ્ન બાદ અપડેટ કરાવવું પડશે. ઘણી વખત સ્ત્રીઓ લગ્ન પછી તેમની સરનેમ બદલે છે.

આધારકાર્ડ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર લગ્ન બાદ અપડેટ કરાવવું પડશે. ઘણી વખત સ્ત્રીઓ લગ્ન પછી તેમની સરનેમ બદલે છે. આ સ્થિતિમાં આધાર કાર્ડમાં પણ આ ફેરફાર કરવો જરૂરી બની જાય છે. જો આધાર કાર્ડમાં ફેરફાર કરવામાં ન આવે તો ક્યારેક તમારું કોઈપણ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. તો ચાલો અમે તમને આધાર કાર્ડમાં સરનેમ બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ. 

તમે આધાર કાર્ડમાં સરનેમ અને સરનામું સરળતાથી ઓનલાઈન અને ઓફલાઈન બદલી શકો છો જે મહિલાઓ લગ્ન કરી રહી છે અથવા પહેલાથી જ પરિણીત છે તેઓ સામાન્ય રીતે આધાર કાર્ડ પર નામ બદલવાનો વિકલ્પ પસંદ કરે છે, જેથી એ સુનિશ્ચિત કરવામાં આવે કે દંપતીને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. 

સૌથી પહેલા તમારા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જાઓ. પછી તમારે તમારા સહાયક દસ્તાવેજોની અસલ નકલો કેન્દ્ર પર લઈ જવાની રહેશે. આ પછી, તમારે નામ અને સરનામું બદલવાની પ્રક્રિયા માટે નિર્ધારિત ઑફલાઇન ચાર્જ ચૂકવવો પડશે. બાદમાં તમારું નામ અને સરનામું અપડેટ કરવામાં આવશે.

  • આધાર કાર્ડમાં નામ અને સરનામું બદલવા માટે, તમારે UIDAIના સત્તાવાર પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જવું પડશે.
  • આ પછી હવે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચાની મદદથી લોગઈન કરવું પડશે.
  • આ પછી, તમારી પાસેથી જે પણ વિગતો પૂછવામાં આવે છે, તેને ક્રમિક રીતે ભરતા રહો.
  • પછી તમારું નામ અને અટક દાખલ કરો.
  • આ પછી સત્તાવાર પોર્ટલ પર સ્કેન કરેલા સ્વ-વેરિફાઈડ સહાયક દસ્તાવેજો અપલોડ કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તેને આપેલ બોક્સમાં ભરો. 

યોગ્ય દસ્તાવેજ જોડી તમે ફેરફાર કરી શકો છો

જો કોઈ વ્યક્તિ લગ્ન પછી આધાર કાર્ડમાં નામ બદલવા માટે અરજી કરી રહી હોય, તો તેણે/તેણીએ સહાયક દસ્તાવેજ શેર કરવો પડશે, જે સત્તાવાર સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ લગ્ન પ્રમાણપત્ર છે. પ્રમાણપત્રમાં યુગલનું સરનામું હોવું ફરજિયાત છે. આ દસ્તાવેજની મદદથી તમારા આધાર કાર્ડમાં નામ સરળતાથી બદલી શકાય છે. આ સિવાય એડ્રેસ માટે તમારા પતિના આધાર કાર્ડની કોપી એડ્રેસ પ્રૂફ તરીકે જોડવી પડશે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget