શોધખોળ કરો

Apple MacOS પર WhatsApp યૂઝર્સને જલદી મળશે આ મચ અવેટેડ ફિચર, હાલમાં ફક્ત આમને જ મળશે.....

વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની WhatsApp ગૃપ ઓડિયો અને વીડિયો કૉલ ફિચર પર કામ કરી રહી છે,

Whatsapp Apple MacOS Update: વૉટ્સએપ ડેસ્કટૉપ પર પોતાની એપને બેસ્ટ બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. કંપનીએ થોડાક સમય પહેલા જ વિન્ડોઝ યૂઝર્સ અને મેક યૂઝર્સ માટે UIમાં કેટલાક ફેરફાર કર્યા હતા. હવે મેક પર કંપની ટૂંક સમયમાં લોકોને વૉટ્સએપ ગૃપ ઓડિયો અને વીડિયો કૉલનો ઓપ્શન આપવા જઈ રહ્યું છે, અગાઉ આ ફિચર ડિસેબલ હતુ. 

વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની WhatsApp ગૃપ ઓડિયો અને વીડિયો કૉલ ફિચર પર કામ કરી રહી છે, જે હમણાં જ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે MacOS પર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ એક સમયે 7 લોકોને ગૃપ વીડિયો કૉલ અને 32 લોકોને ઓડિયો કૉલ કરી શકે છે. તમે એવા લોકોને પણ ગૃપ કૉલ કરી શકો છો કે જેઓ ગૃપમાં એડ નથી થયા. આ માટે તમારે કૉલ સેક્શનમાં જવું પડશે અને Create call પર ક્લિક કરવું પડશે અને લોકોને એડ કરો અને તેમને કૉલ કરો.

જલદી એન્ડ્રોઇડ યૂઝર્સને મળશે Channel ફિચર - 
મેટા 'ચેનલ' ફિચર જલદી વૉટ્સએપમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં આ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરી દેવામા આવ્યુ છે, ચેનલ ઓપ્શનમાં યૂઝર્સને 12 ફિચર મળશે, જેમાં બદલાયેલું ઇન્ટરફેસ, વેરિફિકેશન સ્ટેટસ, ફોલોઅર્સ કાઉન્ટ, મ્યૂટ નૉટિફિકેશન, રિયલ ફોલોઅર્સ કાઉન્ટ, શૉટકટ, ચેનલ ડિસ્ક્રિપ્શન, મ્યૂટ ટૉગલ, વિઝિબિલિટી, પ્રાઇવસી અને રિપોર્ટ સામેલ છે. 

મળશે ચેટ લૉક ફિચર - 
વૉટ્સએપ યૂઝર્સની પ્રાઇવસીને બેસ્ટ બનાવવા માટે મેટા 'ચેટ લૉક' ફિચર પર કામ કરી રહ્યું છે, આની મદદથી યૂઝર્સ કોઇપણ ઇન્ડિવિડ્યૂઅલ ચેટ પર લૉક લગાવી શકશે. ચેટનો લૉક કરવા માટે યૂઝર્સ ફિંગરપ્રિન્ટ, પાસકૉડ વગેરેનો ઉપયોગ કરી શકે છે. જલદી વૉટ્સએપ યૂઝર્સને એપ પર વૉઇસનૉટને એક સ્ટેટસ તરીકે લગાવવાની પણ સુવિધા મળશે. 

Payment : Google Payમાં હવે RuPay ક્રેડિટ કાર્ડથી પણ કરી શકશો UPI પેમેંન્ટ

Google pay Now Supports Rupay Credit Card : ગૂગલ પે યુઝર્સ હવે ક્રેડિટ કાર્ડ દ્વારા પણ UPI પેમેન્ટ કરી શકશે. કંપનીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે અને રૂપે ક્રેડિટ કાર્ડ આધારિત UPI પેમેન્ટ શરૂ કર્યું છે. જોકે શરૂઆતમાં એપ પર કેટલીક બેંકોના ક્રેડિટ કાર્ડ જ સ્વીકારવામાં આવશે. Google Pay વપરાશકર્તાઓ Axis Bank, Bank of Baroda, Canara Bank, HDFC, Indian Bank, Kotak Mahindra Bank, Punjab National Bank અને Union Bankના ક્રેડિટ કાર્ડ વડે UPI પેમેન્ટ કરી શકશે. હાલમાં દેશની સૌથી મોટી બેંક SBIનું નામ આ યાદીમાં નથી. કંપનીએ કહ્યું કે, તે ટૂંક સમયમાં અન્ય બેંકોને પણ આ યાદીમાં સામેલ કરશે.

અત્યાર સુધી એપ પર માત્ર ડેબિટ કાર્ડ પેમેન્ટનો વિકલ્પ ઉપલબ્ધ હતો. પરંતુ હવે યુઝર્સ ક્રેડિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકશે. જો કે, મોટાભાગની UPI એપ્સ ડેબિટ કાર્ડ આધારિત પેમેન્ટને જ સપોર્ટ કરે છે. હાલમાં ભારતમાં એવી કોઈ UPI એપ નથી કે જે એપ પર વિઝા અને માસ્ટર ઈશ્યૂ કરેલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટની સુવિધા આપે.

આ રીતે એડ કરો ક્રેડિટ કાર્ડ

ઉપર જણાવેલ બેંકોના ક્રેડિટ કાર્ડ ઉમેરવા માટે પહેલા એપ પર જાઓ અને પ્રોફાઇલ વિભાગમાં જાઓ

હવે તમારા કાર્ડની વિગતો દાખલ કરો અને OTP દાખલ કરીને કાર્ડને સાચવો. આગામી વખતે ચુકવણી કરતી વખતે ક્રેડિટ કાર્ડ પસંદ કરો.

મોટોરોલાએ આજે ​​ભારતમાં મિડ રેન્જ સેગમેન્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની કિંમત 29,999 રૂપિયા છે. તમે ફ્લિપકાર્ટ દ્વારા ફોન ખરીદી શકશો. Motorola Edge 40 ને MediaTek Dimensity 8020 પ્રોસેસર, 50MP કેમેરા અને 5000 mAh બેટરી મળે છે.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget