શોધખોળ કરો

iPhone યૂઝર્સ માટે વૉટ્સએપ લાવી રહ્યું છે એન્ડ્રોઇડ વાળુ આ ખાસ ફિચર, જાણો કઇ રીતે કરે છે કામ......

એન્ડ્રોઇડના સાત મહિના બાદ આ ફિચર આઇફોન યૂઝર્સ માટે અવેલેબલ થશે. હાલ આના પર કામ ચાલી રહ્યું છે, અને બહુ જલદી આને રૉલઆઉટ કરી દેવામાં આવશે. જાણો આ શુ છે અને કઇ રીતે કરે છે કામ.......... 

નવી દિલ્હીઃ WhatsAppએ થોડાક સમય પહેલા પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે શાનદાર ફિચર રૉલઆઉટ કર્યુ હતુ, જેનુ નામ હતુ Mute Video ફિચર. વળી, હવે કંપની પોતાના iOS યૂઝર્સ માટે પણ આ ખાસ ફિચર લઇને આવી રહી છે. એન્ડ્રોઇડના સાત મહિના બાદ આ ફિચર આઇફોન યૂઝર્સ માટે અવેલેબલ થશે. હાલ આના પર કામ ચાલી રહ્યું છે, અને બહુ જલદી આને રૉલઆઉટ કરી દેવામાં આવશે. જાણો આ શુ છે અને કઇ રીતે કરે છે કામ.......... 

વીડિયો મોકલીને જાણો- 
WhatsApp ટ્રેકર Wabetanifoનુ માનીએ તો Mute Video ફિચર એન્ડ્રોઇડ 2.21.3.13 વર્ઝન પર આ ફિચર અવેલેબલ છે. વળી આ ફિચર iOS માટે WhatsApp બીટા પર સારી ડિઝાઇન સાથે અવેલેબલ છે. તમે તમારા કોઇપણ કૉન્ટેક્ટ પર કોઇ વીડિયો મોકલીને જાણી શકો છો કે આ ફિચર હાલ તમારા એકાઉન્ટ પર કામ કરી રહ્યું છે કે નહીં. 

આ રીતે કરી શકો છો યૂઝ -
WhatsApp Mute Video Feature ના યૂઝ માટે સૌથી પહેલા તે યૂઝરની ચેટમાં જાઓ જેને તમે મ્યૂટ વીડિયો સેન્ડ કરવા માંગો છો. 
હવે અહીં આઇકૉન પર ક્લિક કરીને ગેલેરીમાં જાઓ અને તે વીડિયો સિલેક્ટ કરો.
આટલુ કર્યા બાદ જેવુ તમે વીડિયો પર ક્લિક કરશો તો તમને સૌથી પહેલા ડાબી બાજુ સ્પીકરનુ આઇકૉન દેખાશે તેના પર ટેપ કરી દો.
હવે તમે જેવુ ટેપ કરશો વીડિયોનો અવાજ બંધ થઇ જશે.
જોકે, આમાં બીજા ઓપ્શન પહેલાની જેમ જ રહેશે. વીડિયોમાં તમે પહેલાની જેમ ઇમૉજી, ટેક્સ્ટ અને એડિટ કરી શકશો. 

Multi-Device Support ફિચર- 
WhatsApp એ નૉન બીટા યૂઝર્સ માટે પણ Multi-Device Support ફિચરને રૉલઆઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે, જે હજુ સુધી ફક્ટ બીટા યૂઝર્સને મળી રહ્યું હતુ. આ એકદમ ખાસ ફિચર દ્વારા યૂઝર્સ એક સમયમાં એકથી વધુ ડિવાઇસ જેવા કે લેપટૉપ અને કૉમ્પ્યુટર પર પોતાનુ WhatsApp એકાઉન્ટ ચલાવી શકે છે. 

એપ કરવી પડશે અપડેટ- 
WhatsApp ટ્રેકર WABetaInfo અનુસાર એપના વર્ઝન 2.21.19.9  પર એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવ્યુ છે. તમે એપના નવા વર્ઝનથી એપડેટ કરીને વૉટ્સએપ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરનો ઉપયોગ કરી શકો છો. રિપોર્ટનુ માનીએ તો WhatsApp ભવિષ્યમાં આવનારા અપડેટ્સ માટે મલ્ટી ડિવાઇસ વર્ઝન અપડેટને મેન્ડટરી કરી શકો છો. 

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget