શોધખોળ કરો

WhatsAppમાં આવી રહ્યું છે આ ખાસ ફીચર, Facebookની જેમ કરી શકાશે Log Out

WhatsAppનું નવું લોગ આઉટ ફીચર WhatsApp મેસેન્જર અને WhatsApp બિઝનેસ બન્ને વર્ઝનમાં આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોઈડ યૂઝર્સ બન્ને આ ફીચરનો ઉપયોગ કરી શકશે.

નવી દિલ્હી: લોકપ્રિય એપ WhatsAppની નઈ પ્રાઈવસી પોલિસીનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ આ એપની લોકોને ટેવ પડી ગઈ છે. વૉટ્સએપ પર નવા નવા ફિચર્સ આવતા રહે છે, ત્યારે જલ્દીજ WhatsAppમાં વધુ એક નવું ફિચર આવી રહ્યું છે. જેની મદદથી યૂઝર્સને WhatsApp પર આવતા સતત મેસેજથી છૂટકારો મળશે. જે ફિચરની લાંબા સમયથી માંગ હતી તે લોગ આઉટ ફીચર ટૂંક સમયમાં યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. ફેસબુકની જેમ કરી શકાશે લોગ આઉટ WhatsApp પર આપણે 24x7 લોગ ઈન રહીએ છીએ. જેના કારણે આપણે વોટ્સએપ પર મેસેજીસ આવતા રહે છે. તેનાથી બચવા માટે માત્ર બે જ રીત હતી, કાં તો ફોનનો ડેટા બંધ રાખો અથવા એપ્લિકેશનને delete કરી નાખો. પરંતુ હવે યુઝર્સ ફેસબુકની જેમ WhatsAppને લોગઆઉટ કરી શકશે. WhatsAppનું નવું લોગ આઉટ ફીચર WhatsApp મેસેન્જર અને WhatsApp બિઝનેસ બન્ને વર્ઝનમાં આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોઈડ યૂઝર્સ બન્ને આ ફીચરનો ઉપયોગ કરી શકશે. જો કે, આ ફીચરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ રિપોર્ટ્સ અનુસાર જલ્દીજ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
દવાઓની જાહેરાત માટે હવે સરકારની મંજૂરી ફરજિયાત! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવા નિયમો
Embed widget