શોધખોળ કરો

WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર, બિન જરૂરી મેસેજ અને અપડેટ્સથી મળશે છૂટકારો

વ્હોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી એક નવા ફીચરને લઈને કામ કરી રહ્યું છે. તેનું નામ વેકેશન મોડ છે. જે નકામા મેસેજથી મુક્તિ અપાવશે.

નવી દિલ્હી: દુનિયાભરમાં વ્હોટ્સએપ મેસેજિંગ એપનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત સતત મેસેજના કારણે લોકો પરેશાન થઈ જતાં હોય છે, ત્યારે હવે તેમની પરેશાનીના ઉકેલ માટે વ્હોટ્સેપ જલ્દી જ નવુ ફીચર લાવી રહ્યું છે. વ્હોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી એક નવા ફીચરને લઈને કામ કરી રહ્યું છે. તેનું નામ વેકેશન મોડ છે. રિપોર્ટ અનુસાર આ ફીચર જલ્દીજ યૂઝર્સને મળી શકે છે. વ્હોટ્સએપનું આ વેકેશન મોડ પોતાના નામને અનુરુપ ઘણા બધા મેસેજિસ, અપડેટ્સ અને બિન જરૂરી ચિટ-ચેટથી છૂટકારો અપાવશે. વેકેશન મોડ દ્વારા આપ પર્સનલ અને ગ્રુપ ચેને આર્કાઈવ કરીને બ્રેક લઈ શકો છો. આ નવા ફીચરમાં રેગ્યુલર આર્કાઈવિંગથી આ ડિફરેન્સ રહેશે કે નવી એક્ટિવિટી હોવા છતાં પણ ચેટ આર્કાઈવ જ રહેશે. હાલમાં તમે જ્યારે કોઈ પણ ટેને આર્કાઈવ કરો છો તો તે બોટમમાં જતું રહે છે પરંતુ જ્યારે નવો મેસેજ આવે છે ત્યારે તે ચેટ પરત ટોપ પર આવી જાય છે. નવા ફિચર વેકેશન મોડ માટે અલગથી ડેડિકેટેડ એક્શન રહેશે. જ્યારે યૂઝર આ મોડને અનેબલ કરશે તો આ ચેટ સેક્શનના ટોપ પર દેખાશે. તમામ ચેટ, આર્કાઈવ ચેટ્સના નામથી એક અમ્બ્રેલા તરીકે નજર આવશે. તમે જ્યારે ટેબના રાઈટ હેન્ડ સાઈડમાં નોટિફિકેશનને જોશો તો ત્યાં આર્કાઈવનું ઓપ્શન નજર આવશે. રિપોર્ટ અનુસાર, નોટિફિકેશનમાં યૂઝર બિહેવિયર ઓફ આર્કાઈવ્ડ ચેટ્સનું ઓપ્શન યૂઝ કરી શકાશે. આ બને ઓપ્શન, નોટિફાઈ ન્યૂ મેસેજ અને ઓટો હાઈડ ઈનએક્ટિવ ચેટ્સ હશે. હાલમાં નવા વેકેશન મોડામાં ઓટોઆર્કાઈવ પર્સનલ અને ગ્રુપ ચેટનું ઓપ્શન મળવાની સંભાવના છે.

ટોપ સ્ટોરી

Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Smart Techની વચ્ચે વધ્યો Simple Gadgetsનો ક્રેઝ, બદલાઈ રહી છે યૂઝર્સની પસંદ
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
Facebook-Instagram Down, અમેરિકા પછી ભારતમાં પણ યુઝર્સ પરેશાન
સિમ કાર્ડ બંધ થઈ જાય તો WhatsApp કેટલા દિવસ ચાલે? જાણો મહત્વનો નિયમ
સિમ કાર્ડ બંધ થઈ જાય તો WhatsApp કેટલા દિવસ ચાલે? જાણો મહત્વનો નિયમ

વિડિઓઝ

Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું હવામાન
Chhota Udaipur news: છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ, 27માંથી એકપણ સભ્ય હાજર નહીં!
UNGA પહેલા અમેરિકામાં અનેક ફ્લાઈટ્સ રદ, ન્યૂયોર્કના એરપોર્ટ થયા પ્રભાવિત
Japan: જાપાનમાં ખતરનાક ચક્રવાતી તોફાનનો કહેર, ભારે વરસાદથી જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
26 થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે? SBI અને PNB એ આપ્યું એલર્ટ, તરત પતાવો આ કામ
26 થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે? SBI અને PNB એ આપ્યું એલર્ટ, તરત પતાવો આ કામ
ચોમાસાની વિદાય પહેલા તોફાની વરસાદ! આવતીકાલે 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
ચોમાસાની વિદાય પહેલા તોફાની વરસાદ! આવતીકાલે 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
IND vs SL Final: ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું, એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ 
IND vs SL Final: ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું, એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ 
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ
Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ
1 ઓક્ટોબરથી બદલાશે બેંકિંગના મહત્વના નિયમો: FD, પગાર ખાતા અને ATM ચાર્જ પર થશે મોટી અસર
1 ઓક્ટોબરથી બદલાશે બેંકિંગના મહત્વના નિયમો: FD, પગાર ખાતા અને ATM ચાર્જ પર થશે મોટી અસર
Embed widget