શોધખોળ કરો

WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસીની અસર, 22%એ ઉપયોગ ઘટાડ્યો તો 5% ડિલિટી કરી એપ

24,000 લોકોનો સર્વો કર્યા બાદ જાણવા મળ્યું કે 15 ટકા યૂઝર્સે સંકેત આપ્યા કે તે વોટ્સઅપનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે અને બીજા પ્લેટફોર્મ પર શિફ્ટ થશે.

WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસી પર ચર્ચા સતત ચાલી રહી છે. જોકે કંપનીએ આ પ્રાઈવેસી પોલિસીને હાલમાં 15 મે સુધી ટાળી દીધી છે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રી તરફતી તેને પત્ર લખવામાં આવ્યો છે. જ્યારે વોટ્સઅપ તરફતી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંપની યૂઝર્સની ચેટ, બિઝનેસ એકાઉન્ટના ચે સહિત કોઈ જાણકારી કોઈની પણ સાથે શેર નહીં કરવામાં આવે. જ્યારે આ બધાની વચ્ચે યૂઝર્સનું શું કહેવું છે તે જાણવા માટે LocalCirclesએ એક સર્વે કર્યો છે. વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ માટે આ છે મત 13 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલ LocalCirclesના સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે વોટ્સઅપની નવી પ્રાઇવેસી પોલિસી બાદ એપ યૂઝર્સ પોતાના વોટ્સઅપ બિઝનેસ અને વોટ્સઅપ પે સર્વિસની સાથે કેવી રીતે કરશે દેશભરમાંથી 24,000 લોકોનો સર્વો કર્યા બાદ જાણવા મળ્યું કે 15 ટકા યૂઝર્સે સંકેત આપ્યા કે તે વોટ્સઅપનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે અને બીજા પ્લેટફોર્મ પર શિફ્ટ થશે. 67 ટકા યૂઝર્સે કહ્યું કે, જો તે ફેસબુક અથવા થર્ડ પાર્ટીની સાથે વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ પર ટ્રાન્ઝેક્શનની જાણકારી શેર કરે છે તો તે બિઝનેસ ચેટ બંદ કરી દેશે. જ્યારે 91 ટકા યૂઝર્સ એવા પણ છે જેમણે કહ્યું કે, જો પેમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની જામકારી શેર કરે છે તો તેની પેમેન્ટ સર્વિસનો ઉપયોગ નહીં કરે. 5 ટકા યૂઝર્સે ડિલીટ કર્યું વોટ્સઅપ હવે જ્યારે વોટ્સઅપની નવી પ્રાઇવેસી પોલિસીને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. એવામાં LocalCirclesના સર્વેમાં પાંચ ટકા ભારતીયોએએ કહ્યું કે, તેઓ ઓપ્શનલ એપ એટલે કે બીજી એપ ડાઉનલોડ કરી છે અને તેને એક્ટિવલી યૂઝ કરવાનું શરૂ પણ કરી દીધું છે સાથે જ વોટ્સઅપ ડિલીટ કરી દીધું છે. આ સર્વે અનુસાર 16 ટકા લોકોએ કહ્યું કે, તેમણે વોટ્સઅપનો ઉપયોગ ઓછો કરતાં બીજી એપ્સનો સક્રિય રીતે ઉપયોગ શરૂ કર્યો છે. 34 ટકા યૂઝર્સે બીજી એપ ડાઉનલોડ કરી જ્યારે આ સર્વેમાં 34 ટકા યૂઝર્સ એવા પણ હતા જેમણે કહ્યું કે, તેમણે બીજી એપ ડાઉનલોડ કરી છે જોકે તે સક્રિય રીતે હાલમાં તેનો ઉપયોગ નથી કરી રહ્યા અને હાલમાં તો વોટ્સઅપનો જ ઉપયોગ કરે છે. બીજી બાજુ 15 ટકા યૂઝર્સે કહ્યું કે તેઓ હાલમાં પણ વોટ્સઅપનો ઉપયોગ કરે છે અને છ ટકા લોકોએ કહ્યું કે, તેમણે તેનો ઉપયોગ ઓછો કર્યો છે પરંતુ તેમણે બીજી એપ ડાઉનલોડ નથી કરી. વોટ્સઅપના 18 ટકા યૂઝર્સે કહ્યું કે, તેઓ પહેલાની જેમ જ વોટ્સઅપનો ઉપયોગ ચાલુ રાકશે, જ્યારે છ ટકા યૂઝર્સે કહ્યું કે, તે આ મામલે કંઈ કહેવા નથી માગતા.

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી, સુરતમાં સી.આર. પાટીલના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
Delhi NCR AQI Today: પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસ છવાયું, અનેક વિસ્તારોમાં AQI 400ની નજીક
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
 અમદાવાદની હવાની ગુણવત્તામાં સુધારો, સરેરાશ AQI ઘટીને 167 થયો, ગોતા સૌથી વધુ પ્રદૂષિત
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દર્શન કર્યા, PM મોદીએ પાઠવ્યા નવા વર્ષના અભિનંદન
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ
Embed widget