શોધખોળ કરો

WhatsApp માં આવ્યું એક કમાલનું નવું ફિચર, યૂઝ કર્યા બાદ બદલાઇ જશે તમારો અનુભવ

WhatsApp: જો તમે વૉટ્સએપ યૂઝર છો તો તમને દરરોજ કેટલાક નવા ફિચર્સની ભેટ મળવી જ જોઈએ. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, વૉટ્સએપ દરરોજ નવા ફિચર્સ લૉન્ચ કરતું રહે છે

WhatsApp: જો તમે વૉટ્સએપ યૂઝર છો તો તમને દરરોજ કેટલાક નવા ફિચર્સની ભેટ મળવી જ જોઈએ. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, વૉટ્સએપ દરરોજ નવા ફિચર્સ લૉન્ચ કરતું રહે છે. ચાલો અમે તમને WhatsApp ના એક લેટેસ્ટ ફિચર વિશે જણાવીએ, જેના દ્વારા તમે તમારી મનપસંદ WhatsApp ચેનલને પિન કરી શકશો.

વૉટ્સએપમાં આવ્યું એક નવું ફિચર 
વૉટ્સએપે તેની ચેનલ સર્વિસમાં એક નવું PIN ફિચર ઉમેર્યું છે. આ સુવિધાનો લાભ લઈને યૂઝર્સ તેમની મનપસંદ ચેનલને પિન કરી શકશે. જ્યારે યૂઝર્સ પોતાની ફેવરિટ ચેનલને WhatsApp પર પિન કરે છે, ત્યારે તે ચેનલમાંથી આવતા અપડેટ્સ સૌથી પહેલા યૂઝર્સને દેખાશે.

આ ફિચરના આગમન પહેલા લોકોએ લેટેસ્ટ અપડેટ જોવા માટે તેમની મનપસંદ WhatsApp ચેનલ શોધવી પડતી હતી, પરંતુ ચેનલને પિન કર્યા પછી તમે ફક્ત ટોચ પર તમારી મનપસંદ WhatsApp ચેનલ જોશો. રિપોર્ટ અનુસાર, હાલમાં ડેસ્કટૉપ યૂઝર્સ WhatsAppના આ નવા ફિચરનો ઉપયોગ કરી શકશે.

જો કે, હજુ સુધી કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી કે WhatsApp ચેનલને પિન કરવાનું નવું ફિચર એન્ડ્રોઈડ કે આઈફોન યૂઝર્સ માટે પણ એક્ટિવેટ કરવામાં આવ્યું છે કે નહીં. જો કે, જો આ ફિચર એન્ડ્રોઇડ અને આઇફોન યૂઝર્સ માટે એક્ટિવેટ કરવામાં આવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવનારા થોડા દિવસોમાં દરેક ડિવાઇસના યૂઝર્સ વૉટ્સએપના આ ફિચરનો ઉપયોગ કરી શકશે.

ચેનલને પીન કઇ રીતે કરવી ?
વૉટ્સએપે આ નવા ફિચરની જાણકારી પોતાના ઓફિશિયલ X (જૂનું નામ ટ્વિટર) એકાઉન્ટ દ્વારા આપી છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે તમારા ડેસ્કટૉપ પર ઉપયોગ કરતા WhatsApp પર આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકશો.

આ માટે સૌથી પહેલા તમારે તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં WhatsApp ઓપન કરવાનું રહેશે.
તે પછી, હૉમ સ્ક્રીનની ટોચ પર ચેનલ બટનનું આઇકૉન દેખાશે, તેને ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી મનપસંદ WhatsApp ચેનલ શોધો, અને તેની બાજુના એરો પર ક્લિક કરો.
હવે તમે તે ચેનલની બાજુમાં પિન કરવા માટે એક નવો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો.
હવે તમે પિન કરેલ તમારા WhatsApp એકાઉન્ટની WhatsApp ચેનલ ચેનલોની યાદીમાં સૌથી ઉપર દેખાશે. તે પછી, જ્યારે પણ તે ચેનલમાં કોઈપણ અપડેટ આવશે, ત્યારે તમને તે અપડેટ સૌથી ઉપર અને પહેલા દેખાશે. હવે જોવાનું એ રહે છે કે વૉટ્સએપ કેટલા સમય સુધી મોબાઈલ યૂઝર્સ માટે આ ખાસ ફિચર્સ જાહેર કરશે.

ટોપ સ્ટોરી

Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
કોલેજના વિદ્યાર્થીઓને Googleની મોટી ભેટ, 4,800 રૂપિયાનો AI પ્લાન એક વર્ષ સુધી કર્યો ફ્રી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget