શોધખોળ કરો

WhatsApp પર આવી રહ્યું છે જબરદસ્ત ફિચર, ફેમિલી અને ઓફિસ બન્ને માટે યૂઝર કરી શકશે આ કામ.....

આ ફિચર ઓફિસ ગૃપ અને ફેમિલી ગૃપ માટે ઉપયોગી છે, જેમાં તમે દરેકને મહત્વપૂર્ણ મેસેજ પીન કરી શકો છો

WhatsApp Pin Message Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ બહુ જલદી પોતાના યૂઝર્સ માટે એક નવું ફિચર લાવી રહી છે, હાલમાં કંપનીએ કેટલાક એવા ખાસ ફિચર્સ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે, જેમાંનું એક છે મેસેજ પિન સેટઅપનું ફિચર. વૉટ્સએપ પોતાના યૂઝર્સને ગ્રુપ અને પર્સનલ ચેટમાં પીન મેસેજ માટે ટાઇમ લિમીટ સેટ કરવાની મંજૂરી આપશે. એટલે કે તમે પીન મેસેજ માટે ટાઇમ લિમીટ પસંદ કરી શકશો, કે તે કેટલો સમય પીન કરેલું રહેશે. અત્યારે આ અપડેટ કેટલાક બીટા ટેસ્ટર્સને આપવામાં આવ્યુ છે, જેના પર કામ ચાલુ છે. આગામી સમયમાં કંપની આ ફિચર દરેક માટે રૉલ આઉટ કરી શકે છે. આ અપડેટ વિશેની માહિતી વૉટ્સએપના ડેવલપ પર નજર રાખનારી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. નવા ફિચર અંતર્ગત કંપની યૂઝર્સને મેસેજ પીન કરવા માટે ત્રણ ઓપ્શન આપશે, જેમાં યૂઝર્સ મેસેજને 24 કલાક, 7 દિવસ કે 30 દિવસ સુધી પીન કરી શકશે.

આ ફિચર ઓફિસ ગૃપ અને ફેમિલી ગૃપ માટે ઉપયોગી છે, જેમાં તમે દરેકને મહત્વપૂર્ણ મેસેજ પીન કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, કંપની પીન મેસેજ ફિચર પર પણ કામ કરી રહી છે. આ ફેસિલિટી પણ ટૂંક સમયમાં દરેક માટે રૉલઆઉટ કરવામાં આવશે. હાલમાં એપ પર પીન મેસેજની સુવિધા ઉપલબ્ધ નથી.

તાજેતરમાં આ ફિચર લૉન્ચ કરવામાં આવ્યું છે - 
વૉટ્સએપ હાલમાં જ યૂઝર્સ માટે એક નવું ફિચર રિલીઝ કર્યુ છે, જે તેમને અજાણ્યા નંબરો પરથી આવતા કૉલને સાઈલન્સ કરવાનો ઓપ્શન આપે છે. આ ફેસિલિટીને ચાલુ રાખવાથી તમે અજાણ્યા નંબરોથી આવતા કૉલ્સથી પરેશાન થશો નહીં અને કૉલ આપમેળે સાયલન્ટ થઈ જશે. તમે કૉલ લિસ્ટમાં સાયલન્ટ કૉલ્સ જોઈ શકશો. આ ફિચરને ચાલુ કરવા માટે તમારે WhatsApp સેટિંગ્સમાં જવું પડશે.

આ ફિચર્સ પર પણ કામ ચાલી રહ્યું છે - 
WhatsApp યૂઝરનેમ, કૉલ બેક, સ્ક્રીન શેર ફિચર્સ પર પણ કામ કરી રહ્યું છે જે હવે કેટલાક બીટા ટેસ્ટર્સને જોઈ શકાય છે. યૂઝરનેમ ફિચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે આનાથી યૂઝર્સની પ્રાઈવસીમાં સુધારો થશે અને તેઓ નંબર વગર પણ અન્ય લોકોને કૉન્ટેક્ટમાં એડ કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget