શોધખોળ કરો

WhatsApp Pay પર બ્રાઝીલમાં લાગ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ ?

બ્રાઝીલમાં WhatsApp Pay પર પ્રતિબંધ બાદ કંપની ભારતમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

નવી દિલ્હી: WhatsAppએ હાલમાં જ બ્રાઝીલમાં પોતાની પેમેન્ટ સર્વિસ WhatsApp Pay લોન્ચ કરી હતી પરંતુ માત્ર દસ દિવસમાં જ તેના પર પ્રતિબંધ લાગી ગયો છે. હવે કંપની તેને જલ્દીજ ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીનું કહેવું છે કે, બ્રાઝીલમાં WhatsApp Pay પર પ્રતિબંધ બાદ અમે તેને ભારતમાં લૉન્ચ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેના માટે અમે છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યાં છે. કંપની અનુસાર ભારતમાં WhatsApp Pay જલ્દી જ લોન્ચ થશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 400 મિલિયનથી વધુ યૂઝર્સ સાથે WhatsAppનું સૌથી મોટુ બજાર છે. બ્રાઝીલમાં આ કારણે લાગ્યો પ્રતિબંધ પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રાઝીલમાં WhatsApp Payment પર પ્રતિબંધ લાગવા પાછળનું કારણ ત્યાંની સેન્ટ્ર બેન્કને તેના પર બેન લાગ્યો છે. સેન્ટ્રલ બેન્કે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, નાણાકીય ઓથોરિટિ વિશ્લેષણ વિના આ સર્વિસને ચાલુ કરવાથી કોમ્પિટિશન અને ડેટા પ્રાઈવેસીના ક્ષેત્રમાં પેમેન્ટ સિસ્ટમને મોટું નુકસાન થઈ શકે છે.

ટોપ સ્ટોરી

જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર
BSNL ની શાનદાર ઓફર: 2 નવા રિચાર્જ પ્લાન પર મેળવો ₹1 લાખનો અકસ્માત વીમો અને સાયબર કવર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
'We Will Do It...', વડાપ્રધાન મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ, વિકસિત ભારત માટે આપ્યો નવો નારો
Embed widget