શોધખોળ કરો

iPhone યુઝર્સ માટે આવ્યું WhatsAppનું નવું Liquid Glass, જાણો ડિવાઇસમાં કેવી રીતે કરવું ઓન

WhatsApp Liquid Glass for iPhone Users: આ અપડેટનો સૌથી ખાસ ભાગ નવો Tab Bar છે. પહેલાં જ્યાં તે સ્ક્રીનના નીચે સાદા રીતે દેખાતો હતો, હવે તે થોડો ઉપર ઉઠેલો દેખાય છે.

WhatsApp Liquid Glass for iPhone Users: WhatsAppએ iPhone યુઝર્સ માટે પોતાના એપનું નવું ડિઝાઇન રજૂ કરવાનું શરૂ કર્યું છે. આ અપડેટ સાથે એપમાં Liquid Glass ઇન્ટરફેસ ઉમેરવામાં આવ્યો છે, જે દેખાવમાં પહેલાં કરતાં વધુ મોડર્ન અને પ્રીમિયમ લાગે છે. આ નવું ડિઝાઇન iOS 26ના લેટેસ્ટ સ્ટાઇલથી પ્રેરિત છે.

નવું Liquid Glass ઇન્ટરફેસ કેવું છે?

આ નવા ઇન્ટરફેસમાં એપનો લુક સંપૂર્ણ બદલાઈ જાય છે. મેન્યુ અને બટન હવે સ્ક્રીન પર હળવેથી તરતા હોય તેવા લાગે છે. ડિઝાઇનમાં ગ્લાસ જેવો ટ્રાન્સપેરન્ટ ઇફેક્ટ આપવામાં આવ્યો છે, જેથી એપ વધુ ક્લીન અને ફ્યુચરિસ્ટિક લાગે છે

નવું Tab Bar

આ અપડેટનો સૌથી ખાસ ભાગ નવું Tab Bar છે. હવે તે સ્ક્રીનના તળિયે સીધું નહીં પરંતુ થોડું ઉપર ઉઠેલું દેખાય છે. તેનો હળવો ટ્રાન્સપેરન્ટ ડિઝાઇન પાછળના કન્ટેન્ટની ઝલક પણ બતાવે છે, જેના કારણે એપમાં ડેપ્થ ઇફેક્ટ આવે છે. આ ડિઝાઇન લાઇટ અને ડાર્ક બંને મોડમાં સુંદર લાગે છે.

બટન અને મેન્યુ બન્યા વધુ સ્માર્ટ

હવે એપના બટન અને મેન્યુ પહેલા કરતાં વધુ સ્મૂથ અને રિસ્પોન્સિવ લાગે છે. કોઈપણ આઇકન પર ટૅપ કરતાં એનિમેશન વધુ ફ્લુઇડ અનુભવાય છે. સાથે જ મેન્યુમાં પણ ગ્લાસ જેવો ઇફેક્ટ આપવામાં આવ્યો છે, જે સમગ્ર ઇન્ટરફેસને એકસરખો લુક આપે છે.

કીબોર્ડમાં પણ બદલાવ

નવો અપડેટ કીબોર્ડના ડિઝાઇનમાં પણ ફેરફાર લાવે છે. હવે તે પહેલાં કરતાં વધુ સોફ્ટ અને ટ્રાન્સપેરન્ટ દેખાય છે, જેથી ટાઇપિંગ અનુભવ વધુ ક્લીન અને પ્રીમિયમ લાગે છે.

કોને મળશે આ ફીચર?
આ ફીચર હાલમાં ધીમે ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે. એટલે બધા iPhone યુઝર્સને એકસાથે નહીં મળે. જે યુઝર્સ App Store પરથી WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરી રહ્યા છે, તેમને આ ફીચર પહેલા જોવા મળી શકે છે

કેવી રીતે એક્ટિવ કરવું?
આ નવા ડિઝાઇનને ચાલુ કરવા માટે અલગથી કોઈ સેટિંગ આપવામાં આવી નથી. તમારે માત્ર App Store પરથી WhatsApp અપડેટ કરવું છે અને ખાતરી કરવી કે તમારું iPhone iOS 26 પર ચાલે છે. જો તમારા ફોનમાં નવો ગ્લાસ સ્ટાઇલ Tab Bar દેખાય, તો સમજી લો કે ફીચર એક્ટિવ થઈ ગયું છે. જો હજુ જૂનું ડિઝાઇન દેખાય, તો થોડો સમય રાહ જોવી પડશે.

રિપોર્ટ્સ મુજબ, આવનારા સમયમાં WhatsApp આ Liquid Glass ડિઝાઇનને અન્ય ફીચર્સમાં પણ લાગુ કરી શકે છે, જેમ કે વૉઇસ નોટ પ્લેયર.

શા માટે ખાસ છે આ અપડેટ?
આ ફેરફાર માત્ર દેખાવ પૂરતો નથી, પરંતુ એપને વધુ સ્મૂથ, મોડર્ન અને યુઝર-ફ્રેન્ડલી બનાવે છે. iPhone યુઝર્સ માટે હવે અનુભવ પહેલાં કરતાં વધુ શાનદાર અને પ્રીમિયમ બનવાનો છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Embed widget