શોધખોળ કરો

Wi-Fi Tips: આ રીતે વધારો વાઇ-ફાઇની સ્પીડ, જાણો ક્યુ વાઇ-ફાઇ રાઉટર છે બેસ્ટ

ઘરમાં અથવા ઓફિસમાં અનેક વખત Wi-Fiની સ્પીડ ઓછી થઇ જાય છે. જો કે કેટલીક ટિપ્સ એવી છે કે, તેના દ્રારા આપ Wi-Fiની સ્પીડ વધારી શકો છો. તો જાણીએ કઇ રીત વધારી શકાશે Wi-Fiની સ્પીડ

Wi-Fi Tips:મોટાભાગે લોકોની ફરિયાદ રહે છે કે, ઘરમાં વાઇ-ફાઇ રાઉટર્સની સ્પીડ સ્લો છે. સારો પ્લાન લેવા છતાં પણ ઇન્ટરનેટ ખૂબ જ સ્લો ચાલે છે. જો આપ પણ આ પરેશાનો સામનો કરી રહ્યાં હો તો રાઉટર્સ ખરીદીની કેટલીક ટિપ્સ સમજી લો.

અપડેટ
સ્માર્ટ ફોનની જેમ વાઇફાઇ રાઉટર્સને પણ સમય સમય પર અપેડટ કરતા રહેવું જોઇએ. જેથી તેની સારી સ્પીડ બની રહે. આપની પાસે જે પણ કંપનીનું રાઉટર હોય તેની વેબસાઇટ પર જઇને લેટેસ્ટ અપડેટ ચેક કરી શકો છો.

એન્ટીના
કેટલાક Wi-Fi રાઉટર્સમાં એન્ટીના ખરાબ હોય છે. જેના કારણે વાઇફાઇની સ્પીડમાં ફરક પડે છે. એવા પણ રાઉટર આવે છે. જેનું એન્ટીના ચેન્જ કરીને આપ સારી વાઇ-ફાઇ સ્પીડ મેળવી શકો છો.

રિપીટર્સ
જો આપનું Wi-Fiનું સિગ્નલ ઘરમાં કેટલાક કમેરામાં અથવા  કોઇ ખૂણામાં નથી આવતો. તો આપ રિપિટર્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેબલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આપ Wi-Fiના સિગ્નલની રેન્જ વધારી શકો છો.

ચેન્જ કરો સેટિંગ્સ
વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે જો કોઇ વેબસાઇટ ખુલવામાં સમય લાગતો હોય તો આપે તેના સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂર છે. વાઇ-ફાઇના રાઉટરમાં સેટિંગમાં જઇને  DNS યુઝ કરી શકો છો. આપ ગૂગલનું ડીએનએસ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપની વેબસાઇટ ફાસ્ટ ખૂલશે.

ક્યું Wi-Fi રાઉટર ખરીદવું જોઇએ
જો આપનું વાઇ-ફાઇ રાઉટર જુનુ થઇ ગયું હોય તો આપને ડ્યુઅલ બેન્ડવાળું રાઉટર ખરીદવું જોઇએ. જેનાથી આપના ઘરના દરેક ખૂણામાં વાઇ-ફાઇનું સિગ્નલ મળશે.

Wi-Fiની સારી સ્પીડ માટે સૌથી જરૂરી છે ક વાઇફાઇ રાઉટર એવી જગ્યાએ હોવું જોઇએ કે. ચેની રેન્જ આવી શકે. તેને જમીન કે દિવાલ પર ન લગાડો. આ સાથે એવું પણ ધ્યાન રાખો કે આસપાસ કોઇ મેટલની  વસ્તુ ન હોય. આ તમામ ટિપ્સને અનુસરીને વાઇ-ફાઇની સ્પીડ વધારી શકો છો. 

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget