શોધખોળ કરો

Wi-Fi Tips: આ રીતે વધારો વાઇ-ફાઇની સ્પીડ, જાણો ક્યુ વાઇ-ફાઇ રાઉટર છે બેસ્ટ

ઘરમાં અથવા ઓફિસમાં અનેક વખત Wi-Fiની સ્પીડ ઓછી થઇ જાય છે. જો કે કેટલીક ટિપ્સ એવી છે કે, તેના દ્રારા આપ Wi-Fiની સ્પીડ વધારી શકો છો. તો જાણીએ કઇ રીત વધારી શકાશે Wi-Fiની સ્પીડ

Wi-Fi Tips:ઘરમાં અથવા ઓફિસમાં અનેક વખત Wi-Fiની સ્પીડ ઓછી થઇ જાય છે. જો કે કેટલીક ટિપ્સ એવી છે કે, તેના દ્રારા આપ Wi-Fiની સ્પીડ વધારી શકો છો. તો જાણીએ કઇ રીત વધારી શકાશે Wi-Fiની સ્પીડ, મોટાભાગે લોકોની ફરિયાદ રહે છે કે, ઘરમાં વાઇ-ફાઇ રાઉટર્સની સ્પીડ સ્લો છે. સારો પ્લાન લેવા છતાં પણ ઇન્ટરનેટ ખૂબ જ સ્લો ચાલે છે. જો આપ પણ આ પરેશાનો સામનો કરી રહ્યાં હો તો રાઉટર્સ ખરીદીની કેટલીક ટિપ્સ સમજી લો.

યોગ્ય જગ્યાએ સેટ કરો Wi-Fi
Wi-Fiની સારી સ્પીડ માટે સૌથી જરૂરી છે ક વાઇફાઇ રાઉટર એવી જગ્યાએ હોવું જોઇએ કે. ચેની રેન્જ આવી શકે. તેને જમીન કે દિવાલ પર ન લગાડો. આ સાથે એવું પણ ધ્યાન રાખો કે આસપાસ કોઇ મેટલની  વસ્તુ ન હોય.

અપડેટ
સ્માર્ટ ફોનની જેમ વાઇફાઇ રાઉટર્સને પણ સમય સમય પર અપેડટ કરતા રહેવું જોઇએ. જેથી તેની સારી સ્પીડ બની રહે. આપની પાસે જે પણ કંપનીનું રાઉટર હોય તેની વેબસાઇટ પર જઇને લેટેસ્ટ અપડેટ ચેક કરી શકો છો.

એન્ટીના
કેટલાક Wi-Fi રાઉટર્સમાં એન્ટીના ખરાબ હોય છે. જેના કારણે વાઇફાઇની સ્પીડમાં ફરક પડે છે. એવા પણ રાઉટર આવે છે. જેનું એન્ટીના ચેન્જ કરીને આપ સારી વાઇ-ફાઇ સ્પીડ મેળવી શકો છો.

રિપીટર્સ
જો આપનું Wi-Fiનું સિગ્નલ ઘરમાં કેટલાક કમેરામાં અથવા  કોઇ ખૂણામાં નથી આવતો. તો આપ રિપિટર્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેબલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આપ Wi-Fiના સિગ્નલની રેન્જ વધારી શકો છો.

કરો સેટિંગ્સ
વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે જો કોઇ વેબસાઇટ ખુલવામાં સમય લાગતો હોય તો આપે તેના સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂર છે. વાઇ-ફાઇના રાઉટરમાં સેટિંગમાં જઇને  DNS યુઝ કરી શકો છો. આપ ગૂગલનું ડીએનએસ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપની વેબસાઇટ ફાસ્ટ ખૂલશે.

ક્યું Wi-Fi રાઉટર ખરીદવું જોઇએ
જો આપનું વાઇ-ફાઇ રાઉટર જુનુ થઇ ગયું હોય તો આપને ડ્યુઅલ બેન્ડવાળું રાઉટર ખરીદવું જોઇએ. જેનાથી આપના ઘરના દરેક ખૂણામાં વાઇ-ફાઇનું સિગ્નલ મળશે.

 

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
BSNL Recharge Offer: 1 લાખના વીમા સાથે મળી રહી છે 380 દિવસની વેલિડિટી, જાણો સંપૂર્ણ પ્લાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
GTA 6 Launch : GTA 6ની એન્ટ્રી વચ્ચે PlayStation ઠપ, હજારો યુઝર્સ પરેશાન
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!
Google Data Delete: ગૂગલ પાસે તમારો કયો ડેટા છે? જાણો તેને કેવી રીતે કરશો ડિલીટ!

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી
માછલી ઉછેરવા માટે સરકાર આપશે 60 ટકા સુધી સબસિડી, જાણો કેવી રીતે કરશો અરજી
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
Embed widget