શોધખોળ કરો

Wi-Fi Tips: આપના ઘર કે ઓફિસમાં Wi-Fiની સ્પીડ નથી આવતી? આ ટિપ્સ દ્રારા વધારો

ઘરમાં અથવા ઓફિસમાં અનેક વખત Wi-Fiની સ્પીડ ઓછી થઇ જાય છે. જો કે કેટલીક ટિપ્સ એવી છે કે, તેના દ્રારા આપ Wi-Fiની સ્પીડ વધારી શકો છો. તો જાણીએ કઇ રીત વધારી શકાશે Wi-Fiની સ્પીડ

Wi-Fi Tips:ઘરમાં અથવા ઓફિસમાં અનેક વખત Wi-Fiની સ્પીડ ઓછી થઇ જાય છે. જો કે કેટલીક ટિપ્સ એવી છે કે, તેના દ્રારા આપ Wi-Fiની સ્પીડ વધારી શકો છો. તો જાણીએ કઇ રીત વધારી શકાશે Wi-Fiની સ્પીડ 

મોટાભાગે લોકોની ફરિયાદ રહે છે કે, ઘરમાં વાઇ-ફાઇ રાઉટર્સની સ્પીડ સ્લો છે. સારો પ્લાન લેવા છતાં પણ ઇન્ટરનેટ ખૂબ જ સ્લો ચાલે છે. જો આપ પણ આ પરેશાનો સામનો કરી રહ્યાં હો તો રાઉટર્સ ખરીદીની કેટલીક ટિપ્સ સમજી લો. 

યોગ્ય જગ્યાએ સેટ કરો Wi-Fi
Wi-Fiની સારી સ્પીડ માટે સૌથી જરૂરી છે ક વાઇફાઇ રાઉટર એવી જગ્યાએ હોવું જોઇએ કે. ચેની રેન્જ આવી શકે. તેને જમીન કે દિવાલ પર ન લગાડો. આ સાથે એવું પણ ધ્યાન રાખો કે આસપાસ કોઇ મેટલની  વસ્તુ ન હોય. 

અપડેટ
સ્માર્ટ ફોનની જેમ વાઇફાઇ રાઉટર્સને પણ સમય સમય પર અપેડટ કરતા રહેવું જોઇએ. જેથી તેની સારી સ્પીડ બની રહે. આપની પાસે જે પણ કંપનીનું રાઉટર હોય તેની વેબસાઇટ પર જઇને લેટેસ્ટ અપડેટ ચેક કરી શકો છો. 

એન્ટીના
કેટલાક Wi-Fi રાઉટર્સમાં એન્ટીના ખરાબ હોય છે. જેના કારણે વાઇફાઇની સ્પીડમાં ફરક પડે છે. એવા પણ રાઉટર આવે છે. જેનું એન્ટીના ચેન્જ કરીને આપ સારી વાઇ-ફાઇ સ્પીડ મેળવી શકો છો. 

રિપીટર્સ 

જો આપનું Wi-Fiનું સિગ્નલ ઘરમાં કેટલાક કમેરામાં અથવા  કોઇ ખૂણામાં નથી આવતો. તો આપ રિપિટર્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેબલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આપ Wi-Fiના સિગ્નલની રેન્જ વધારી શકો છો. 

ચેન્જ કરો સેટિંગ્સ

વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે જો કોઇ વેબસાઇટ ખુલવામાં સમય લાગતો હોય તો આપે તેના સેટિંગ્સમાં ફેરફાર કરવાની જરૂર છે. વાઇ-ફાઇના રાઉટરમાં સેટિંગમાં જઇને  DNS યુઝ કરી શકો છો. આપ ગૂગલનું ડીએનએસ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપની વેબસાઇટ ફાસ્ટ ખૂલશે. 

ક્યું Wi-Fi રાઉટર ખરીદવું જોઇએ
જો આપનું વાઇ-ફાઇ રાઉટર જુનુ થઇ ગયું હોય તો આપને ડ્યુઅલ બેન્ડવાળું રાઉટર ખરીદવું જોઇએ. જેનાથી આપના ઘરના દરેક ખૂણામાં વાઇ-ફાઇનું સિગ્નલ મળશે. 

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget