શોધખોળ કરો

ઇન્સ્ટાગ્રામે ક્રિએટર્સને આપી ભેટ!, હવે અપલોડ કરી શકશો ત્રણ મિનિટ સુધીની Reels

Reels on Instagram: ઉપરાંત કંપની હવે યુઝરના પ્રોફાઇલ ગ્રીડમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે

Reels on Instagram:  ઇન્સ્ટાગ્રામે ક્રિએટર્સને એક મોટી ભેટ આપી છે. હવે ક્રિએટર્સ પાસે લાંબી Reels અપલોડ કરવાની સુવિધા પણ હશે. વાસ્તવમાં હવે ઇન્સ્ટાગ્રામ પર 3 મિનિટ સુધીની રીલ્સ અપલોડ કરી શકાય છે. આ ઉપરાંત, કંપની હવે યુઝરના પ્રોફાઇલ ગ્રીડમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. હવે અહીં સ્ક્વેયરના લંબચોરસ બોક્સ દેખાશે. આગામી દિવસોમાં ઇન્સ્ટાગ્રામ મિત્રોની લાઇક કરવામાં આવેલી રિલ્સને એક નવા સેક્શનમાં બતાવવાની યોજના બનાવી રહ્યું છે.

હવે યુઝર્સ લાંબી રીલ્સ અપલોડ કરી શકશે

ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ આ નિર્ણયની માહિતી આપતો એક વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે હવે તમે ઇન્સ્ટાગ્રામ પર 3 મિનિટ લાંબી રીલ્સ અપલોડ કરી શકશો. અગાઉ ફક્ત 90-સેકન્ડની રીલ્સ અપલોડ થતી હતી કારણ કે ઇન્સ્ટાગ્રામનું ધ્યાન ટૂંકા-વિડીયો પર હતું. તેમણે કહ્યું કે ઘણા ક્રિએટર્સે તેમને ફીડબેક આપ્યો કે 90 સેકન્ડ ખૂબ ટૂંકી છે. તેથી હવે સમયગાળો વધારવામાં આવી રહ્યો છે. તેમને આશા હતી કે આનાથી લોકોને તેમની સ્ટોરી કહેવામાં મદદ મળશે. ઇન્સ્ટાગ્રામ પહેલા યુટ્યુબે પણ તેના શોર્ટ્સ વીડિયોની ડ્યૂરેશનને વધારીને 3 મિનિટ કર્યો હતો.

આ ફેરફાર પ્રોફાઇલ ગ્રીડમાં થશે

હવે ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ ગ્રીડ પર ચોરસને બદલે લંબચોરસ બોક્સમાં કન્ટેન્ટ દેખાશે. મોસેરીએ કહ્યું કે કેટલાક યુઝર્સને સ્ક્વેયર પસંદ છે અને સ્ક્વેયર ફોટો ઇન્સ્ટાગ્રામની હેરિટેજ રહી છે. પરંતુ હાલમાં જે અપલોડ થઈ રહ્યું છે તે મોટાભાગે વર્ટિકલ ઓરિએન્ટેશનમાં છે. તેને ક્રોપ કરવું યોગ્ય નથી. આ ફીચર ધીમે ધીમે યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યુ છે.

મિત્રોની લાઇક કરેલી રિલ્સ અલગ દેખાશે.

બીજા એક નવા ફીચરમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ ફીડમાં એક નવું ટેબ રજૂ કરવા જઈ રહ્યું છે, જે તેમના મિત્રોએ લાઇક કરેલા અથવા કોમેન્ટ કરેલા વીડિયો બતાવશે. આ કંપનીના જૂના એક્ટિવિટી ફીડ જેવું જ હશે, જેમાં યુઝર્સને એવા વીડિયો બતાવવામાં આવતા હતા જે તેમના મિત્રો દ્વારા લાઇક કરવામાં આવ્યા હતા.                                             

આ દેશમાં ફરી શરૂ થઈ TikTok સર્વિસ, આ કારણે હતો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો

ટોપ સ્ટોરી

ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
ટેબલ પર ફોન કેવી રીતે રાખવો જોઈએ, એક ભૂલથી ડિવાઇસ થઇ શકે છે ખરાબ
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
Xiaomi 18 Pro Max લોન્ચ: બન્ને બાજુ સ્ક્રીન સાથે મળશે પ્રાઇવસી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફીચર્સ
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
Shani Gochar 2026: 83 દિવસ 5 રાશિઓ પર મહેરબાન રહેશે શનિ, સુખ-સમૃદ્ધિમાં થશે વધારો!
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
8th Pay Commission: શું લેવલ 8 ના કર્મચારીઓનો પગાર દર મહિને 1.52 લાખ રૂપિયા થશે?
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સનરુફ, 6 એરબેગ...Tata Punch ની બાદશાહત ખતમ કરશે Maruti  ની આ SUV?
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો
Embed widget