શોધખોળ કરો

ટૂંક સમયમાં જ મળશે પોતાનું 3D AI અવતાર, આ એપથી મળશે તગડું ફીચર

How To Create 3D AI Avatar:ચેટજીપીટી સહિત અન્ય ચેટબોટ્સ સાથે સ્પર્ધા કરવા માટે, ગૂગલ જેમિનીમાં નવી સુવિધાઓ લોન્ચ કરી રહ્યું છે, જેમાં 3D AI અવતાર અને ચેટ ઇંમ્પોર્ટ વિકલ્પોનો સમાવેશ થાય છે.

How To Create 3D AI Avatar: ChatGPT and Claudeથી વધતી જતી સ્પર્ધાનો સામનો કરવા માટે, ગૂગલ તેના જેમિની ચેટબોટમાં ઘણા ફેરફારો કરી રહ્યું છે. ઘણા અહેવાલો અનુસાર, કંપની ચેટજીપીટીમાંથી ચેટ્સ ઇંમ્પોર્ટ  કરવાનો અને કામચલાઉ ચેટ્સનો વિકલ્પ આપશે. હવે, એક નવા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, જેમિનીમાં એક નવી AI સુવિધા પણ ઉમેરવામાં આવી રહી છે, જેની મદદથી  યુઝર્સને  તેમનો પોતાનો 3D AI Avatar  તૈયાર કરી શકશે. 

3D AI અવતાર ફીચર પર કામ ચાલી રહ્યું છે

માહિતી અનુસાર, આ ફીચરનું નામ 'Avatar' રાખવામાં આવશે અને હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે. આ ફીચર હજી શરૂઆતના તબક્કામાં છે અને હજુ સુધી તેને બેટા ટેસ્ટર્સ માટે પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું નથી.આ માટે જેમિનીમાં એક ઇન્ટ્રોડક્શન પેજ, ફીચરનું વર્ણન અને અવતાર બનાવવાના સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા આપવામાં આવશે.

આ ફીચર કેવી રીતે કામ કરશે

રિપોર્ટ મુજબ, જેમિનીનું નવું અવતાર ફીચર યૂઝર્સને ઝડપી કન્ટેન્ટ બનાવવામાં મદદ કરશે. યૂઝર્સ પ્રોમ્પ્ટમાં '@me' કમાન્ડ આપીને કોઈપણ AI જનરેટેડ ફોટામાં પોતાને એડ કરી શકશે. તેથી પર્સનલાઈઝ્ડ AI કન્ટેન્ટ બનાવતી વખતે તેમને દર વખતે પોતાની ફોટો અપલોડ કરવાની જરૂર નહીં રહે. જોકે, હજી સુધી આ માહિતી મળી નથી કે Google Veo જેવા વીડિયો મોડલમાં આ ફીચર મળશે કે નહીં.                                                                                       

બીજા ચેટબોટમાંથી ચેટ ઇમ્પોર્ટ કરવાનો વિકલ્પ પણ મળશે

જેમ કે ઉપર જણાવાયું છે, જેમિનીમાં બીજા AI ચેટબોટમાંથી ચેટ્સ ઇમ્પોર્ટ કરવાની સુવિધા મળશે. આ ફીચર બે ભાગમાં કામ કરશે. પહેલા ભાગમાં, બીજા AI ચેટબોટમાં એક પ્રોમ્પ્ટ જનરેટ કરવો પડશે, જે નામ, યૂઝર પ્રેફરન્સ અને કોન્ટેક્સ્ચ્યુઅલ વિગતો કાઢશે. પછી આ માહિતી જેમિનીમાં પેસ્ટ કરવી પડશે, જેથી આ ચેટબોટ યૂઝરની વિગતો સમજી શકે. આથી યૂઝર્સને જેમિનીમાં સંપૂર્ણ નવી શરૂઆત કરવી નહીં પડે

ટોપ સ્ટોરી

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
iPhone 16 ની કિંમતમાં ઘટાડો, 14000 રુપિયા સસ્તામાં ખરીદવાની શાનદાર તક 
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ
Washing Machine Buying Guide: વોશિંગ મશીન ખરીદતાં પહેલા આ 25000માં બેસ્ટ ઓપ્શન જુઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget