શોધખોળ કરો

YOUTUBE DOWN: અમેરિકાથી ભારત સુધી YouTube ઠપ્પ, કરોડો યુઝર્સ પરેશાન

યુટ્યુબ યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વભરના ઘણા દેશોમાં ડાઉન છે. લગભગ 300,000 લોકોએ ડાઉનડિટેક્ટર પર તેની ફરિયાદ કરી છે, અને મોટાભાગના લોકોએ એપમાં સમસ્યાઓની ફરિયાદ કરી છે.

YOUTUBE DOWN:અમેરિકા અને ભારત સહિત અનેક દેશોમાં YouTube ઠપ્પ થઇ જતાં કરોડો યુઝર્સ પરેશાન થયા છે.  ડાઉનડિટેક્ટર અનુસાર, લાખો યુઝર્સએ એપ્લિકેશન, વેબસાઇટ અને લાઇવ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓ આવતી હોવાથી યુઝર્સ આ મામલે ફરિયાદ કરી રહ્યાં છે. 

મંગળવારે રાત્રે વિશ્વના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબની સેવાઓ અચાનક ખોરવાઈ ગઈ હતી, જેના કારણે લાખો યુઝર્સ  ખાસ કરીને યુ.એસ.માં પ્રભાવિત થયા હતા. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, યુ.એસ.માં લગભગ 2,83,490 લોકોએ યુટ્યુબ ઍક્સેસ કરવામાં અસમર્થ હોવાનું જણાવ્યું હતું.

ડાઉનડિટેક્ટરની પોસ્ટ અનુસાર, 'યુઝર રિપોર્ટ્સ સૂચવે છે કે યુટ્યુબ ટીવીમાં 8:13 PM EST થી સમસ્યાઓ છે.' એટલે કે, સમસ્યાઓ યુએસ સમય મુજબ રાત્રે 8:13 PM પછી શરૂ થઈ હતી. આ આઉટેજ ફક્ત અમેરિકા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાંથી પણ ફરિયાદો મળી હતી.

ભારતમાં પણ  યુઝર્સ પ્રભાવિત 
ભારતમાં પણ મોટી સંખ્યામાં યુઝર્સ આ કારણે પરેશાન થયા.  ભારતીય સમય મુજબ સવારે 6:42 વાગ્યા સુધીમાં, ડાઉનડિટેક્ટર પર 18,000 થી વધુ રિપોર્ટ્સ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. ડેટા અનુસાર, યુ.એસ.માં 56% યુઝર્સ એપ્લિકેશન સમસ્યાઓનો અનુભવ કર્યો, 21%  યુઝર્સ વેબસાઇટ ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી, અને 12% લોકો લોગ ઇન કરવામાં અસમર્થ હતા.

ભારતમાં, 71%  યુઝર્સ YouTube એપ્લિકેશનમાં સમસ્યાઓનો અનુભવ કર્યો હતો, જ્યારે 18% લોકોએ લાઇવ સ્ટ્રીમિંગમાં સમસ્યાઓની જાણ કરી હતી. ઘણા યુઝર્સને  એપ્લિકેશન ખોલતી વખતે "Something Went Wrong' મેસેજ મળ્યો. 

કંપની તરફથી હજુ સુધી  નથી આવ્યું કોઈ નિવેદન 
YouTube એ હજુ સુધી આઉટેજ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર  કર્યું નથી. આઉટેજનું કારણ પણ સ્પષ્ટ જણાવવાયું નથી.દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર યુઝર્સ પ્લેટફોર્મ પર મીમ્સ ભરાઈ ગયા છે. કેટલાક પૂછી રહ્યા છે, "શું YouTube હમણાં બંધ છે?", જ્યારે અન્ય લોકોએ પ્લેટફોર્મના ઝડપથી સેવાર પુર્વવત થાય તેવી આશા વ્યક્ત કરતી રમૂજી પોસ્ટ્સ શેર કરી છે. હાલમાં, યુઝર્સ  YouTubeની સર્વિસ ફરી સાામાન્ય થાય તેની રાહ જોઇ રહ્યાં છે.                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી
10 kW સોલાર પેનલનો ખર્ચ કેટલો? લાઈટ બિલ થશે ઝીરો, જાણો સબસિડી સાથેની ગણતરી
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Home Solar Panel Capacity : ઘરમાં 2 AC, 4 પંખા અને એક સબમર્સિબલ? જાણો કેટલા kW સોલાર પેનલ લગાવવી
Home Solar Panel Capacity : ઘરમાં 2 AC, 4 પંખા અને એક સબમર્સિબલ? જાણો કેટલા kW સોલાર પેનલ લગાવવી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Embed widget