Continues below advertisement
Top Stories on Village
રાજકોટ
Rajkot:આ ગામમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે શું લેવાયો નિર્ણય?,જુઓ વીડિયો
ગુજરાત
Valsad: બાલદા ગામે લગ્ન સમારોહમાં ત્રાટકી પોલીસ, જાહેરનામાનો ભંગ થતા વરરાજાના પિતા વિરુદ્ધ નોંધ્યો ગુનો
ગુજરાત
સરકારે ગમે તેટલી સેવા કરી પણ હજુ પબ્લિકને માસ્ક આપી શકી નથી, પબ્લિક સમજતી નથી ને વેક્સિન લેવા જતી નથી.........
ગુજરાત
અમિત શાહે દત્તક લીધેલું અમારું ગામ છે...........108ને કોલ કરીએ તો આવવામાં ટાઈમ લાગે છે, સબ સેન્ટર 15 કિલોમીટર દૂર છે તેથી રીપોર્ટમાં તકલીફ પડે છે....
ગુજરાત
અમરેલીમાં SP નિર્લિપ્ત રાય સિવાય કોઈને રસ નથી, મામલતદાર, વિકાસ અધિકારી સહિતના કોઈ અધિકારી ફોન જ લેતા નથી............
ગુજરાત
સરકારને વિનંતી છે કે, કોરોનાના દર્દીઓની સારવાર માટેની સગવડ ગામમાં જ મળે, અત્યારે 10 કિલોમીટર દૂર જવું પડે છે.........
ગુજરાત
ગામડાંમાં લોકો મોટી હોસ્પિટલોમા જતાં ડરી રહ્યા છે, ગામડાંમાં અત્યારે રેપિડનો કોઈ ટેસ્ટ થતો નથી.......
ગુજરાત
નીતિનભાઈ-વિજયભાઈ ત્વરિત નિર્ણય લે છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, સાહેબ નિર્ણયો લે છે પણ ગામડાંમાં અમલ થતો નથી........ગામડાંમાં હાઉ છે..........
ગુજરાત
મે મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
ગુજરાત
ગામડાનાં લોકો નાના સેન્ટરમાં જઈને શરદી-ઉધરસની દવા લઈને રોળવી લે છે............ગામમાં આરોગ્યનો કોઈ સ્ટાફ આવતો નથી.....
ગુજરાત
ગામોમાં સંક્રમણ પુષ્કળ વધે છે પણ ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, બેડ નથી, હોસ્પિટલોમાં જગા નથી તો ગામડાનું માણસ જાય ક્યાં ?
ગુજરાત
ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
Continues below advertisement