શોધખોળ કરો
હું તો બોલીશઃ શોકમગ્ન દેશ
દેશના પ્રથમ ચીફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુનુરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. આ દુર્ઘટનામાં જનરલ રાવતના પત્ની મધુલિકા રાવતનું પણ નિધન થયું છે. દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર કુલ 14માંથી 13 લોકોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે દુર્ઘટના ઘાયલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી છે. જનરલ રાવતના નિધનથી દેશ દુખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.
Tags :
Gujarati News Gujarat News World News Hun To Bolish ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content CDS Bipin Rawat Death ABP Asmita Liveબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement