શોધખોળ કરો
હું તો બોલીશઃ સાચા અર્થમાં ક્યારે બનશે હાઇવે?
કૉંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂંજા વંશ...જેમણે ગાંધીનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરીમાં રસ્તાના કામને લઈને ઉગ્ર રજૂઆત કરી..પૂંજા વંશ મુજબ....સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ પાછલા 6-7 વર્ષથી ચાલી રહ્યું છે....સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, રસ્તાનું કામ હજુ પૂર્ણ નથી થયું.....સમગ્ર મુદ્દે કલેક્ટર સહિત સ્થાનિક પ્રશાસનને વારંવાર રજૂઆત કરી...પણ કોઈ કાર્રવાઈ ન કરાતા, આજે તેઓ નેશનલ હાઈવે ઓથોરીટીની કચેરીએ પહોંચ્યા...સાથે ચીમકી પણ ઉચ્ચારી કે, જો મંગળવાર સુધી નિરાકરણ નહીં આવે તો, નેશનલ હાઈ વે ઓથોરીટીની ઓફિસ બહાર ધરણાં ઉતરવામાં આવશે
Tags :
Hun To Bolish


























