શોધખોળ કરો
બીગ બીની અપકમિંગ ફિલ્મ ‘102 નૉટ આઉટ’નો ફર્સ્ટ લૂક થયો જાહેર
1/5

ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરતા બિગ બીએ લખ્યું, “બાપ કૂલ, બેટા ઓલ્ટ સ્કૂલ, તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે ‘102 નૉટ આઉટ’, જીંદગીનો જશ્ન મનાવો આ બાપ-દિકરાની લાજવાબ જોડીની કહાની 4 મેના રોજ.”
2/5

મુંબઈ: અમિતાભ બચ્ચન અને રિષી કપૂરની અપકમિંગ ફિલ્મ ‘102 નૉટ આઉટ’નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષના પિતા ત્યારે રિષિ કપૂર 75 વર્ષના પુત્રની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 4 મે ના રોજ રિલીઝ થશે.
Published at : 23 Mar 2018 07:57 PM (IST)
View More























