શોધખોળ કરો

CBSE 10 ધોરણની Re-Exam પર મોટો નિર્ણય, ફરીથી નહીં લેવાય ગણિતની પરીક્ષા

1/5
2/5
આમાં એ પણ કહેવામાં આવશે કે કયા સેન્ટરો પર અને ક્યારે પરીક્ષા લેવાશે. વળી, સોશ્યલ મીડિયા પર ચાલી એ સમાચારને પણ મંત્રાલયે ખોટા ગણાવ્યા જેમાં 10માંની ગણિતની પરીક્ષાની નવી તારીખ 30 એપ્રિલ બતાવવામાં આવી રહી હતી.

3/5
નવી દિલ્હીઃ બહુ ચર્ચિત પેપર લીક કાંડ મામલે હવે નવો નિર્ણય આવ્યો છે. ધોરણ 10ના ગણિતના પેપર ચાલી રહેલી અસમંજસ હવે દુર થઇ ગઇ છે, 10માં ગણિતની પરીક્ષા હવે ફરીથી નહીં લેવાય. આ માહિતી ખુદ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે આપી દીધી છે.

4/5
આ ઉપરાંત થોડીવારમાં મંત્રાલય મોટી જાહેરત કરવાનું છે. 2 એપ્રિલે ભારત બંધ દરમિયાન પંજાબ સહિતની જગ્યાઓ પર 10નું પેપર રદ્દ કરવામાં આવ્યું હતું, ત્યાં ફરીથી પરીક્ષા થશે તેની જાહેરાત થશે.

5/5
અનિલ સ્વરૂપ અનુસાર, 10માં ધોરણના ગણિતની પેપરની પરીક્ષા હવે ફરીથી નહીં લેવાય. અનિલ સ્વરૂપે માહિતી આપી છે કે, કથિત રૂપથી લીક થયેલા 10ના ગણિતના પ્રશ્નપત્રોના પ્રભાવના પ્રારંભિક મુલ્યાંકન ફળસ્વરૂપ અને વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને, સીબીએસઇએ દિલ્હી-એનસીઆર અને હરિયાણાના રાજ્યોમાં પણ ફરીથી પરીક્ષા આયોજિત ના કરવાનો નિર્ણય લીધો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી

નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા

આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી

કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
Ambalal Patel Prediction : સપ્ટેમ્બરમાં કેવો પડશે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાસકાંઠામાં ગ્રીન રેવોલ્યુશન!
Hun To Bolish : હું તો બોલીશ : અઘરું બન્યું અમેરિકા!
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદ ખેંચાયો, સ્થિતિ કેટલી ગંભીર?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળના રાસુવામાં જળપ્રલયનો ખૌફનાક વીડિયો વાયરલ, વિનાશક પૂરે મચાવી ભારે તબાહી
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
નેપાળ જળપ્રલયમાં 95ના મોત, 105 ભારતીયો ગુમ થતાં સરકાર એક્શનમાં, ઈમરજન્સી નંબરો જાહેર કરાયા
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 26 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે! IMD ની મોટી આગાહી
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
કોલંબો ટેસ્ટમાં ભારતની જીત પાક્કી: ચોથા દિવસે શ્રીલંકા ફોલોઓન બાદ માત્ર 16 રન આગળ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી. બસોનું કર્યું લોકાર્પણ, જાણો ક્યા રૂટ પર દોડશે આ બસો

8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર

ચોમાસા અંગે સ્કાયમેટની ડરામણી આગાહી: દેશમાં 70% દુષ્કાળની શક્યતા, જાણી લો ચિંતાજનક વિગત

Ambalal Patel: રાજ્યમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં પડશે 

Embed widget