શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે રાજસ્થાનમાં 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત

કોરોના વાયરસની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 315 થઈ ગઈ છે . જ્યારે પાંચ લોકોના મોત થયા છે.

જયપુરઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે રાજસ્થાન સરકારે કમર કસી લીધી છે. રાજ્યની અશોક ગેહલોત સરકારે 31 માર્ચ સુધી રાજસ્થાનને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી રહેશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં આયોજીત બેઠકમાં રાજ્યને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ બજારો, સરકારી ઓફિસો બંધ રહેશે. સાર્વજનિક પરિવહનના તમામ વાહનોના સંચાલન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, આ દરમિયાન ટેક્સ સંબંધિત કેટલીક ઓફિસો ચાલુ રહેશે. આ સંબંધમાં રાજસ્થાનના ગૃહ વિભાગે આદેશ જાહેર કર્યો છે. જેને લઇને તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના જનતા કરફ્યૂની જાહેરાત બાદ ગેહલોત સરકારે રાજસ્થાન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોના વાયરસની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 315 થઈ ગઈ છે . જ્યારે પાંચ લોકોના મોત થયા છે.

ટોપ સ્ટોરી

'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી

Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ

રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?

CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
CJP ની મોટી જાહેરાત: દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે કૂચ, કહ્યું- 'એક મહિનાથી સરકાર....'
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા 7 ધુરંધર બેટ્સમેન, ઋષભ પંત છે ત્રીજા નંબરે

ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, વિઝા ફી 90,00,000થી પણ વધુ કરવાનો પ્લાન

વધુ એક દેશ પર ટ્રમ્પનો ગુસ્સો ફાટી નીકળ્યો! સામાન પર લગાવી દીધો 50 ટકા ટેરિફ

ગુજરાતમાં 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય છતાં કેમ નથી પડી રહ્યો વરસાદ? જાણો મોટું કારણ

Embed widget