શોધખોળ કરો

EPFO ધારકોનું લઘુત્તમ પેન્શન થઈ શકે છે 3000 રૂપિયા, 50 લાખ પેન્શનરોને ફાયદો થશે

1/4
ઓલ ઇન્ડિયા ઇપીએસ-95 પેન્શનર સંઘર્ષ સમિતિ પણ લઘુત્તમ પેન્શન વધારવાને લઇને સંઘર્ષ કરી રહી છે. ગત સપ્તાહે રામલીલા મેદાનથી જંતરમંતર મેદાન સુધી માર્ચ યોજી હતી. જેમાં 22 રાજયોના હજારો દેખાવકારોએ ભાગ લીધો હતો. સમિતિના રાષ્ટ્રીય સંયોજક અશોક રાઉતનું કહેવુ છે કે જો ઇપીએફઓ અમારી માંગણી નહી સંતોષે તો અમે દરેક પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોને મળશુ અને આને રાષ્ટ્રીય આંદોલન બનાવશુ. હાલ ૧૦૦૦નું પેન્શન મળે છે જે અપુરતુ છે અને આને વધારવુ જરૂરી છે.

2/4
શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે પેન્શનરો સાથે વાતચીત થઇ ગઇ છે. તેઓની માંગને જોતા ન્યુનતમ પેન્શનમાં વધારોનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલાયો છે. આ અંગે જલદી નિર્ણય લેવાય તેમ શ્રમ મંત્રાલય ઇચ્છે છે.

3/4
હાલ ઇપીએફઓના પેન્શનર્સને ન્યુનતમ 1000 રૂપિયા પેન્શન મળી રહ્યુ છે. આ રકમ વધારવા પેન્શનરોની લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. જો સરકાર આ નિર્ણય લેશે આનાથી લગભગ 5૦ લાખ પેન્શનરોને ફાયદો થશે.

4/4
નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન (ઇપીએફઓ)ના પેન્શનર્સને ટુંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. જે મુજબ મીનીમમ પેન્શન વધારીને 3000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ અંગેનો પ્રસ્તાવ શ્રમ મંત્રાલયે તૈયાર કરી નાણા મંત્રાલયને મોકલ્યો છે હવે નાણા મંત્રાલય પીએમઓ સાથે વાતચીત કરી અંતિમ નિર્ણય લેશે. તે પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી પાસે તેને પસાર કરાવાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?

South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ

Delhi: મંત્રી પ્રવેશ વર્માએ યુવકને માર્યો લાફો, ભડક્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું- અરેસ્ટ કરો

Embed widget