શોધખોળ કરો

રાજ્ય સરકારના 10 લાખ પેંશનર્સ અને કર્મચારીઓને રોકડમાં પગાર ચુકવવા રજૂઆત

1/6
ગાંધીનગરઃ કેંદ્ર સરકારે 1000 અને 500ની નોટ રદ્દ કરતા લોકો છતા નાણાંએ કંગાળ બની ગયા છે. આમ જનતા ATM અને બેંકો બહાર રૂપિયા લેવા અને જૂની ચલણી નોટો એક્સચેન્જ કરવા માટે લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ત્યારે સરકાર લોકોની મુશ્કેલી દૂર કરવા માટે નવા નવા નિયમો લાવી રહી છે. ત્યારે સરકારી કર્મચારીઓ કેંદ્રના આ નિર્ણયના લીધે નાણાંભીડ અનુભાવી રહ્યા છે. તેમની આ મુશ્કેલી દૂર કરવા માટે આ મહિને રકોડમાં પગારની ચુકવણી કરવામાં આવે તેવી માંગ કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.

2/6
3/6
4/6
5/6
કેંદ્ર સરકારના નોટબંધના નિર્ણયના કારણએ રાજ્ય સરકારના 10 લાખ પેંશનર્સ અને કર્મચારી પરિવાર નાણાંભીડ અનુભવી રહ્યા છે. એટલા માટે કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુંખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરવમાં આવી છે. કે નવેમ્બર મહિનાનો પગાર રોકડમાં કરવામાં આવે. અને પ્રવાસ અટેલે કે એલટીસીનો બ્લોક વધુ 6 મહિના લંબવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

6/6
કેંદ્ર સરકારના વર્ગ 3 ના 4 હજાર કર્મચારીઓને આ મહિને રોકડમાં 10,000 પગાર ચુકવવામાં આવશે. આ અંગે આર્થિક બાબતોના સચિવે જાહેરાત કરી હતી. જેના લીધે રાજ્યસભા અને લોકસભામાં કામ કરતા લોકો માટે SBIને 5 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?

જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત

Embed widget