શોધખોળ કરો

અમદાવાદઃ પત્નિને કેનેડા રાખી યુવક અમદાવાદ આવી પ્રેમિકા સાથે મનાવતો રંગરેલિયાં, પત્નિને ખબર પડતાં શું થયું ?

1/8
 આ બધાથી કંટાળીને યુવતી બન્ને દિકરાઓ સાથે અલગ અલગ રહેવા લાગી તો ત્યાં પણ પતિ તથા તેની પ્રેમિકા અને સાસરિયાએ 19-1-18 રોજ હુમલો કર્યો હતો. તેના બાદ આશા બાળકો સાથે પિતૃગૃહે રહેવા આવતા પતિ ધમકી આપતો હતો કે તારા ચહેરા પર એસિડ ફેંકીશ. આ બધાથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.

2/8
આ વાતની જાણ થતાં યુવતી અમદાવાદ આવી ત્યારે પ્રેમિકા પતિના પરિવારમાં હાજર હતી. તેણે વાંધો લેતાં પતિ સહિતના સાસરિયાએ ઝઘડો કરી કહ્યું હતું કે, ‘આ ....... ખૂબ પૈસાદાર છે જે ધંધા માટે મને 2 કરોડ આપવાની છે. તારે સાથે રહેવું હોય તો 1 કરોડ લઈ આવ.’

3/8
તેમના આડા સંબંધની જાણ યુવતીએ સાસરિયાંને કરી હતી. આ સંબંધોથી કંટાળીને 2015માં યુવતી પોતાના પતિ સાથે બન્ને દિકરાને લઈને કેનેડા જતી રહી હતી. સ્કૂલ શરૂ થતાં પતિ ત્રણેયને કેનેડા મુકી અમદાવાદ આવીને પ્રેમિકા સાથે રહેવા લાગ્યો હતો.

4/8
યુવતીએ પતિને લગ્નેત્તર સંબંધ અંગે પુછ્યું ત્યારે તે ઉશ્કેરાઈને મન ફાવે તેમ બોલવા લાગ્યા હતા. 2013-14માં આ દંપતી અમદાવાદ પાછું આવ્યું અને ઈસ્કોન ફ્લાવર ખાતે ભાડે રહેતા હતા. દરમિયાનમાં તેને ખબર પડી કે તેનો પતિ અને પ્રેમિકા એક સાથે કામ કરે છે અને બંને રંગરેલિયાં મનાવે છે.

5/8
કેનેડા જતા રહ્યા પછી પણ કેયુર અવારનવાર અમદાવાદ આવતો હતો ત્યારે પ્રેમિકાને મળતો હતો. બંને એકબીજાનાં ખોવાઈ જતાં અને પવસ સંતોષતાં. આ રીતે પાંચ વર્ષ સુધી સંબંધો રહ્યા પછી 2011માં યુવતીને ખબર પડી હતી કે કેયુરના અન્ય સ્ત્રી સાથે લગ્નેત્તર સંબંધ છે.

6/8
અમદાવાદ: પરીણિત હોવા છતાં અન્ય યુવતી સાથે સેક્સ સંબધો બાંધનારા યુવક સામે કેનેડામાં રહેતી તેની પત્નિએ ફરિયાદ નોંધાવી છે. કેનેડાથી પરત આવેલી આ યુવતીએ તેના પતિ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પતિ સામે બીજા પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

7/8
આ યુવતીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, ‘મારો પતિ મને કહે છે કે મારી પ્રેમિકા બિઝનેસ કરવા મને બે કરોડ આપે છે, તારે મારી સાથે રહવું હોય તો, તું પણ મને એક કરોડ રૂપિયા આપ.’ આ ઉપરાંત પતિના લગ્નેતર સેક્સ સંબંધોને સાસરિયાંનો ટેકો હોવાનો આક્ષેપ પણ તેણે કર્યો છે.

8/8
આ કેસની વિગત એવી છે કે, મણીનગરમાં રહેતી 41 વર્ષીય યુવતીનાં લગ્ન ફેબ્રુઆરી 2001માં ઘોડાસર ખાતે રહેતા હેમંત સાથે થયાં હતાં. 2006માં બન્ને કેનેડા ગયાં હતાં. યુવતી અને હેમંત પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. લગ્ન પછી હેમંતને એક યુવતી સાથે સેક્સ સંબંધો બંધાયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Embed widget