શોધખોળ કરો

આજથી Xiaomi સેલ શરૂ, રેડમી નોટ 5 અને નોટ 5 પ્રો પર મળશે આ ઓફર

1/5
 5-6 એપ્રિલે કસ્ટમર્સે 12.55 PM પર સાઇન-ઇન કરવું પડશે. બપોરે 1 વાગ્યાથી ફ્લેશ સેલ શરૂ થશે.

2/5
 Mi Fan Festival દરમિયાન SBIના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. જો કે, આ ડિસ્કાઉન્ટ માટે ઓછામાં ઓછી 7500 રૂપિયાની ખરીદી કરવી જરૂરી છે. સ્કીમ અંતર્ગત મહત્તમ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

3/5
 મી મિક્સ 2 સ્માર્ટફોન 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી 29,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે મી મેક્સ 2 પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, આ સ્માર્ટફોનને 12,999 રૂપિયામાં ખરીદી શકાશે. ઉપરાંત રેડમી 5Aને પણ આ સેલ દરમિયાન ખરીદી શકાશે.

4/5
 શાઓમીની ઓફર અંતર્ગત રેડમી નોટ 5 પ્રો ખરીદવા પર સ્ક્રીન પ્રોટેક્ટર ફ્રી મળશે, ફોનના હાર્ડ બેક કવર પર 80 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. રેડમી નોટ 5 ખરીદવા પર મી બેઝિક ઇઅર ફોન ફ્રી મળશે, હાર્ડ બેક કવર પર 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

5/5
નવી દિલ્હીઃ Xiaomi Indiaએ વર્ષ 2018ના મી ફેન ફેસ્ટિવલની જાહેરાત કરી છે. આ સેલ 5 એપ્રિલ અને 6 એપ્રિલ સુધી ચાલશે. મર્યાદિત સમય સુધીના આ સેલમાં તમે અનેક ઓફરનો લાભ લઈ શકો છો. તેમાં રેડમી નોટ 5 પ્રોની ખરીદી પર મી ઈયરફોન મળશે સાથે જ શાઓમીએ મ્યૂઝિકલ.લી સાથે હાથ મિલાવ્યા છે. તે અંતર્ગત 31 માર્ચથી 6 એપ્રિલની વચ્ચે Mi MIX 2S જીતવાની તક છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા

શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

Embed widget