શોધખોળ કરો

ધોનીએ સાંગાકારાને પછાડીને T-20માં બનાવ્યો આ નવો રેકોર્ડ

1/5
 મહેન્દ્રસિંહ ધોની – 134 કેચ (262 ઇનિંગ), કુમાર સંગાકારા – 133 કેચ (194 ઇનિંગ, દિનેશ કાર્તિક – 123 કેચ (196 ઇનિંગ), કામરાન અકમલ – 115 કેચ (203 ઇનિંગ), દિનેશ રામદીન – 108 કેચ (166 ઇનિંગ), નમન ઓઝા – 106 કેચ (166 ઇનિંગ), દિનેશ કાર્તિક – 123 કેચ

2/5
 મનીષ પાંડેએ અણનમ 29 રન અને કેપ્ટન વિરાટ કોહલીએ 26 રન બનાવ્યા હતા. આ લક્ષ્ય પૂરું કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 175 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ આ રીતે ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. હવે બીજી મેચ 21 ફેબ્રુઆરીએ રમાશે.

3/5
 ધોનીએ ભુવનેશ્વર કુમારના બોલ પર હેન્ડ્રિક્સ (70)નો કેચ ઝડપીને આ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (72)ની અડધી સદી બાદ ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (24/5)ની ધારદાર બોલિંગથી ત્રણ ટ્વેન્ટી 20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝની શરૂઆતની મેચમાં દક્ષિણ આફ્રિકાને 28 રને હરાવ્યું છે.

4/5
 દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વનડે સીરીઝમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા બાદ ટી20 સીરીઝના પ્રથમ મેચમાં ધોનીએ એક નવો રેકોર્ડ પોતાના નામ પર કર્યો. બેટિંગથી ભલે ધોની આ મેચમાં નિષ્ફળ રહ્યો હોય પરંતુ તેણે ફરી એક વખત ગ્લવ્સથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

5/5
જોહાનીસબર્ગઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની પોતાની ક્રિકેટિંગ કારકિર્દીની એ ઉંચાઈ પર પહોંચી ગયો છે જ્યાં ક્રિકેટનું ફોર્મેટ કોઈપણ હોય પરંતુ તે જ્યારે પણ મેદાનમાં રમવા ઉતરે છે ત્યારે એક નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાના કેટલા કારખાના ?
Hun To Bolish : હું તો બોલીશ : હાશ! વરસાદ આવ્યો
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
આણંદના બોરસદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 6 ઈંચ વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 
Gir somnath Rain: ગીર સોમનાથ જિલ્લમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, તાલાલા-ઉનામાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: 3 વાગ્યા સુધી રાજ્યના 12  જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: માત્ર 2 ઈંચ વરસાદમાં જ અમદાવાદ જળબંબાકાર, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ 

Post RD માં દર મહિને ₹2000 નું રોકાણ બનાવશે લખપતિ, મળશે 6.7% વ્યાજ, જાણો તમામ જાણકારી

Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર

Embed widget