શોધખોળ કરો

સેમસંગે લોન્ચ કર્યો Galaxy S10 Lite, જાણો શું છે ખાસ ફીચર્સ

સેમસંગે Galaxy S10 Lite માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48MPના પ્રાઈમરી લેન્સ છે.

સેમસંગે Galaxy S10 Lite સ્માર્ટફોન રજૂ કરી દીધો છે. Galaxy S10 Liteને બે વેરિએન્ટમાં મળશે. જેમાં 6GB રેમ 128 GB સ્ટોરેજ અને 8GB રેમ અને 128GB સ્ટોરેજનું ઓપ્શેન મળશે. આ ફોન પ્રિઝ્મ વ્હાઈટ, પ્રિઝ્મ બ્લેક અને પ્રિઝ્મ બ્લૂ કર વેરિએન્ટમાં મળશે. જો કે હાલમાં આ ફોનની કિંમત અંગે કોઈ ખુલાસો થયો નથી. લૂક્સ મામલે આ ફોન ગેલેક્સી નોટ 10 લાઈટ જેવો છે. આ આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ (1080 x 2400 પિક્સલ) ઇન્ફિનિટી- O સુપર AMOLED પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 7nm નેનોમીટરનું પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની ક્લોક સ્પીડ 2.8GHz છે. જોકે તેમાં પ્રોસેસરના મોડલ અને કંપની વિશે કોઈ માહિતી આપી નથી. કેમેરા માટે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48MPના પ્રાઈમરી લેન્સ સાથે તેમાં 12MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5MPનો મેક્રો લેન્સ સામેલ છે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે 4,500mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફ્રન્ટમાં કેમેરા ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ફોનનની ઇન્ટરનલ મેમોરી SD કાર્ડની મદદથી 1TB સુધી વધારી કરી શકાય છે.

ટોપ સ્ટોરી

Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ

'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો

Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો

Embed widget