શોધખોળ કરો
ટ્વિંકલ ખન્નાનો દાવો - મારા કારણે સ્ટાર બની બોલીવૂડના આ એક્ટ્રેસ
1/3

મુંબઈ: 1998માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં રાની મુખર્જી દ્વારા જે રોલ નિભાવવામાં આવ્યો હતો તે રોલ કરન જોહરે પહેલા ટ્વિંકલ ખન્નાને ઓફર કર્યો હતો. પરંતુ ટ્વિંકલ ખન્નાએ આ રોલ કરવાની ના પાડતા ફિલ્મમાં શાહરૂખ અને કાજોલ સાથે રાની મુખર્જીને કામ કરવાની તક મળી હતી. ફિલ્મ સુપરહીટ જતા ઈન્ડસ્ટ્રીમાં નવી આવેલી રાની મુખર્જીને તેનો ફાયદો પણ મળ્યો હતો.
2/3

કરણ જોહરે જણાવ્યું કે કઈ રીતે ટ્વિકલની માતા ડિમ્પલ કાપડિયાએ તેને એ જાણકારી આપી હતી કે ટ્વિંકલ આ ફિલ્મનો હિસ્સો નહી બને, તે તેને એક ઝટકો લાગ્યો હતો. કરનનું કેહેવું છે કે ત્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં તમામ લીડ હિરોઈન્સને પોતાની ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ તમામે ફિલ્મ રિજેક્ટ કરી હતી.
Published at : 17 Oct 2018 10:47 AM (IST)
View More




















