શોધખોળ કરો

આજી ડેમના તળિયા દેખાયા, રાજકોટવાસીઓને ઉનાળામાં પાણી મળશે કે કેમ? જાણો વિગત

1/5
હવે સરકાર સૌની યૌજનાનું પાણી આપવાની દરખાસ્ત ઠુકરાવે તો બીજી કોઈ વ્યવસ્થા શુ તેનો કોઇ પાસે જવાબ નથી. જો કોઈ પ્રકારની વ્યવસ્થા નહી કરવામાં આવે તો છેલ્લે એક જ વિકલ્પ છે અને એ છે કે શહેરીજનોને પાણીકાપનો માર સહન કરવો પડશે.

2/5
બીજી બાજુ મનપા કમિશનર અને શાસક પક્ષ ભાજપ મક્કમ છે કે પાણી કાપ નહી આવવા દઇએ સરકાર નર્મદાના નીર આપશે. રાજકોટને દરરોજ 330 એમએલડી પાણીની જરૂરિયાત છે જે ઉનાળા દરમિયાન વધી શકે છે.

3/5
રાજકોટ: રાજકોટમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાઓ શરૂ થઈ છે. રાજકોટનો આજી ડેમ તળિયા ઝાટક છે. 31 માર્ચે પાણીની સમસ્યા સામે આવશે તે નક્કી છે. જેને લઇ મનપા કમિશનર બંછાનિધીપાનીએ રૂપાણી સરકારને દરખાસ્ત કરી છે કે નર્મદામાથી આજી ડેમ ભરી દો, પરંતુ સરકાર પાસે પણ ત્યા પાણીના ફાફા છે.

4/5
શહેરના અંદાજીત 3 લાખ નળ કનેકશનમા ઉનાળામાં પણ નિયમીત પાણી આપવાના વાયદાઓ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા માટે આજી ડેમમાંથી 120 એમએલડી, ન્યારી અને ભાદરમાંથી 100 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે.

5/5
જ્યારે નર્મદા નીરનું પાણી રાજકોટને દૈનિક 105 એમએલડી આપવામાં આવે છે. હવે નર્મદાના નીર જ નહી આવે તો પાણી ક્યાથી આવશે તે એક મોટો પ્રશ્ન છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 

Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!

Embed widget