વડોદરાઃ વડોદરા નજીક આવેલા ભીમપુરા પાસેના અખંડ ફાર્મ હાઉસમાં જામેલી દારૂની પાર્ટી પર રાતે જિલ્લા પોલીસે રેડ પાડતા 262 ઉદ્યોગપતિ, વેપારીઓ સહિતના મોટા માથાં ઝડપાયા હતા. આ રેડમાં 130 મહિલાઓ અને યુવતીઓની પણ છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો કડક બનાવ્યા બાદ પોલીસે આ અંગે પ્રથમ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ થરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિ અને ફાર્મ હાઉસના માલિક જિતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈ પ્રસંગે મહેમાનો માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવી હતી. (આગળ વાંચો આખી યાદી)