શોધખોળ કરો

વડોદરાઃ ફિયાન્સેને શંકા જાગી કે કોન્સ્ટેબલ યુવતીને બીજા સાથે છે સેક્સ સંબંધ, ભર્યું કેવું આઘાતજનક પગલું ? જાણો વિગત

1/7
2/7
હિમાંશુએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે થોડા સમયમાં જ હેમા અને હિમાંશુનાં લગ્ન થવાનાં હતાં પણ હેમાને કોઇ અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. જેથી ગુસ્સામાં આવીને મેં હેમાનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. બાદમાં લાશની ઓળખ ના થાય તે માટે પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.

3/7
પોલીસે હિમાંશુ ચૌહાણ પર શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે તમામ સીસી ટીવી ફુટેજ જોતા ખ્યાલ આવ્યો કે હેમા તે દિવસે ફિયાન્સ હિમાંશુ સાથે જ ગઇ હતી.જેથી પોલીસે હિમાંશુની આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હેમાની હત્યાની કબૂલાત કરી હતી.

4/7
પોલીસે હેમા રાઠોડ ક્યા રસ્તે રોજ ઘરે જાય છે તેની તમામ વિગતો એકઠી કરી હતી. રસ્તામાં આવતા તમામ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, હેમાની થોડા સમય અગાઉ જ ડેસર તાલુકાના રાજુપુરા ગામના હિમાંશુ ગિરીશ ચૌહાણ સાથે સગાઇ થઇ હતી.

5/7
મળતી જાણકારી અનુસાર, સાવલી પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હેમા લક્ષ્મણભાઇ રાઠોડ (રહે, મુંઢેલા, સાવલી) ગત 15 ફેબ્રુઆરીએ સાંજે નોકરી પરથી છૂટ્યા બાદ ઘરે પહોંચી નહોતી. જેથી હેમાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તેની શોધખોળ શરૂ કરાઇ હતી.

6/7
દરમિયાન બીજા દિવસે મોટી ભાડોલ ગામની સીમમાંથી હેમાની લાશ મળી આવી હતી. હેમાની હત્યા બાદ તેને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

7/7
વડોદરાઃ સાવલી પોલીસે મહિલા કોન્સ્ટેબલની હત્યાના ગણતરી કલાકો બાદ ભેદ ઉકેલી નાખ્યો હતો. સાવલી પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતી મહિલા લોકરક્ષકની હત્યા આડા સંબંધની શંકા રાખીને તેના જ ફિયાન્સે કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે મૃતકના ફિયાન્સની ધરપકડ કરી હતી અને તેની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Embed widget