શોધખોળ કરો
મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાંધનાર લંપટ ડોક્ટરની પત્નીને ભર્યું આઘાતજનક પગલું, જાણો વિગત
1/7

જે વીડિયો વાયરલ થયા છે તેમાં ડોક્ટર છ અલગ અલગ યુવતીઓ સાથે દેખાય છે તે જોતાં ડોક્ટરે અનગઢ ગામની 6 દર્દી યુવતીઓ સાથે સેક્સલીલા માણી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ યુવતીઓની ઓળખ જાહેર થઈ જતાં તેમના માટે પણ ગામમાં નિકળવું ભારે થઈ ગયું છે.
2/7

વડોદરાઃ વડોદરાના એક ડૉક્ટર પોતાની મહિલા દર્દીઓ સાથે પોતાના ક્લિનિકમાં જ શારીરિક સંબધો બાંધતા હોય તેવા 25 જેટલા વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર ક્લિનિકમાં મહિલા દર્દીઓને તપાસવાના બહાને અંદર લઈ જતો ને પછી તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો એવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
Published at : 11 Jun 2018 02:55 PM (IST)
View More





















