શોધખોળ કરો
વડોદરામાં કમ્પાઉન્ડરની ગોળીથી બેસૂધ થયેલી યુવતીને ડોક્ટર અંદર લઈ ગયો ને બાંધ્યા શારીરિક સંબંધ, યુવતી ફરી દવાખાને ગઈ ત્યારે શું થયું?

1/9

આ રીતે ડોકટરે આ યુવતી સાથે તેની સંમતિ વગર સાતથી આઠ વાર શારીરિક સંબંધો બાંધ્યા હતા દુષ્કર્મ આચર્યું હતું તેવી ફરિયાદ આ યુવતીઓ નોંધાવી છે.
2/9

આ યૂવતીની ફરિયાદના પગલે બીજી યુવતીઓ ફરિયાદ નોંધાવવા આગળ આવે તેવી શક્યતા છે. પોલીસે કમ્પાઉન્ડર દિલિપની ધરપકડ કરી છે જ્યારે ડોક્ટર ફરાર છે.
3/9

એ પછી જ્યારે જ્યારે પણ ડોકટરનો ફોન આવતો ત્યારે યુવતી દવાખાનામાં જતી અને ડોક્ટર તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધીને સેક્સ માણતો હતો.
4/9

ત્રણ દિવસ બાદ આ યુવતી ફરીથી સારવાર કરાવવા ડોકટર પ્રતિક પાસે ગઇ ત્યારે દિલીપ ગોહિલે તેના મોબાઇલ ફોનમાં ડોક્ટર તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હોય વીડિયો ક્લિપ બતાવી હતી. દિલીપે યુવતીને ડોક્ટર સાથે શારીરિક સંબધો બાંધવા કહ્યું હતું ને યુવતી તૈયાર ના થાય તો વીડિયો જાહેર કરવા ધમકી આપી હતી.
5/9

ડોક્ટર એ પછી તેને અંદરના રૂમમાં લઇ ગયો હતો અને બેભાન અવસ્થામાં ડોકટર પ્રતિકે તેનાં કપડાં ઉંચાં કરીને તેની સાથે શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણ્યું હતું. એ વખતે કમ્પાઉન્ટર દિલિપ ગોહિલે ડોક્ટરની કામલીલાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો.
6/9

આ યુવતીએ ડોકટર પ્રતિક જોષી અને તેના કંપાઉંડર દિલીપ ગોહિલ સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું છે કે એક વર્ષ પહેલાં માથું દુખતું હોવાથી ડો.પ્રતિક જોષીને ત્યાં સારવાર માટે ગઇ હતી. પ્રતિકે એક ગોળી આપી હતી,જે ખાધા બાદ તે બેભાન જેવી થઇ ગઇ હતી.
7/9

આ વીડિયોમાં યુવતીઓ પણ તેની સાથે મરજીથી સેક્સ માણતી દેખાય છે પણ લંપટ ડોક્ટરે બળજબરીથી પણ ઘણી યુવતીઓ સાથે સેક્સ માણ્યું હતું. આ યુવતીઓ સાથે સેક્સના વીડિયો તેણે ઉતારી લીધા હતા ને તેમને બ્લેકમેઈલ કરીને તે પોતાની હવસ સંતોષતો હતો. આવી જ એક યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.
8/9

વડોદરાઃ વડોદરા પાસેના અનગઢ ગામમાં લંપટ ડોક્ટર પ્રતિક જોશી પોતાની દર્દી યુવતીઓ સાથે સેક્સ માણતો એ ઘટનામાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટરની સેક્સલીલાના 25 વીડિયો વાયરલ થયા છે જેમાં લંપટ ડૉક્ટર 6 અલગ અલગ યુવતી દર્દીઓ સાથે સેક્સ માણતો દેખાય છે.
9/9

આ યુવતી કંપાઉન્ડર દિલીપની ધમકીથી ગભરાઇ ગઇ હતી અને આબરુ ના જાય તે માટે તેણે ડોક્ટરને તાબે થઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
Published at : 11 Jun 2018 10:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
