શોધખોળ કરો

વડોદરાઃ બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનારી યુવતીએ આઠમાં માળેથી કૂદીને કર્યો આપઘાત. સુસાઈડ નોટમાં શું લખ્યું ?

1/3
આપઘાત કરતાં અગાઉ તેણે પતિને ફોન કરી ઘરમાં ઉપર સુકવેલાં કપડાં લઈ લેવા જણાવ્યું હતું. ગોત્રી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઇ હતી મૃતક યુવતી મૂળ મહુવાનાં વતની છે. બોરસદ તાલુકાના ઝારોલા ગામે તેમની સાસરી આવેલી છે. જ્યારે તેમનાં માતા-પિતા આણંદ ખાતે રહે છે. દૃષ્ટિએ આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ ચાલુ છે.

2/3
વડોદરા શહેરની મધર્સ સ્કૂલ પાસે મીરા સોસાયટીમાં રહેતા રોનક પટેલ અને તેમની પત્ની દૃષ્ટિ સેવાસી રોડ પર આવેલી કોલાબેરા કંપનીમાં સાથે નોકરી કરતાં હતાં. રોનક રિક્રૂટમેન્ટ વિભાગમાં અને દૃષ્ટિ એચઆર તરીકે ફરજ બજાવતાં હતાં. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. શનિવાર હોવાથી ઓફિસનો અડધો સ્ટાફ હાફ ડે હોવાથી જતો રહ્યો હતો. રોનકભાઇ પણ જતા રહ્યા હતા, ત્યારે દૃષ્ટિએ ઓફિસના આઠમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

3/3
વડોદરા:શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલી કોલાબેરા કંપનીની કર્મચારી યુવતીએ ઓફિસ બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખાણ દ્રષ્ટી સેવાસી તરીકે થઈ છે. દ્રષ્ટિએ સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, 'આઇ એમ ટાયર્ડ ફ્રોમ માય લાઇફ, સોરી કોલાબેરા'. ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget