શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રાજકોટઃ આઠ મહિનામાં 16 દિવસ જ ગયો ઓફિસ, નોટિસ મળતા પોતાને કલ્કિનો અવતાર ગણાવા લાગ્યો આ સરકારી અધિકારી

1/5
2/5
3/5
વારંવાર ઓફિસમાં ગેરહાજર રહેવાને કારણે અધિક્ષક ઇજનેર રમેશચંદ્રને કારણદર્શક નોટિસ મળી હતી જેનો તેણે હાસ્યાસ્પદ જવાબ આપ્યો છે. તેણે ખુલાસો આપતા કહ્યું હતું કે, હું  ભગવાન વિષ્ણુનો 10મોં અવતાર છું, અને મારે ચેતના કરવી પડે છે, જે ચેતના હું ઓફિસમાં બેસીને ન કરી શકું જેથી હું ઓફિસમાં હાજર રહેતો નથી. અધિક્ષક ઇજનેર તરીકે કાર્ય  કરતા રમેશચંદ્ર ફેફર સરદાર સરોવર પુનઃ વસવાટ એજંસીમાં ફરજ બજાવે છે.

4/5
સરદાર સરોવર પુન વસવાટ એજન્સીમાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર ફેફરને વારંવાર ઓફિસમાં ગેરહાજર રહેતા તેમને કારણદર્શક નોટિસ મળી હતી. જેનો જવાબ આપતા રમેશચંદ્ર ફેફરે પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કલ્કિ ગણાવ્યો હતો. રમેશચંદ્રના જવાબને કારણે ઉચ્ચ અધિકારીઓ પણ મૂંઝાયા હતા.

5/5
વડોદરાઃ છેલ્લા આઠ મહિનામાં ફક્ત 16 દિવસ સુધી ઓફિસમાં હાજર રહેલા નર્મદા યોજનાના અધિક્ષક ઈજનેરે ઓફિસમાં ગેરહાજર રહેવા મામલે હાસ્યાપદ જવાબ આપ્યો છે. ઇજનેરે આપેલો આ લેખિત જવાબ હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેણે પોતાને કલ્કિનો અવતાર ગણાવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ

ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત

‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

Embed widget