શોધખોળ કરો
વડોદરાઃ વહેલી સવારે કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

1/4

વડોદરાઃ આજે વહેલી સવારે 2.44 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ પર કોટા પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, આ ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે પ્લેટફોર્મ નંબર 5 અને 6 પર હાલ ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે. ટ્રેન ધીમી હોવાથી તેમજ ડબ્બા ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
2/4

3/4

4/4

Published at : 05 Feb 2019 08:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
વડોદરા
દેશ
ગુજરાત
Advertisement
