શોધખોળ કરો

વડોદરાઃ હોસ્પિટલમાં નર્સ સાથે યુવકે કર્યા અડપલાં, મોબાઇલમાં ઉતાર્યો વીડિયો, જાણો પછી શું થયું?

1/9
2/9
3/9
આમ, મેનેજમેન્ટ કોઈ ફરિયાદ ન સાંભળતાં અંતે નર્સો અને આયાઓએ મળીને 181 અભયમને જાણ કરતા અભયમની ટીમ ત્યાં પહોંચી હતી અને ફારમી મોતીવાલા સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

4/9
 આ યુવકની છેડતીનો ભોગ બનેલી નર્સો અને આયાઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મલ્ટી સ્પેશ્યાલિટી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ભરૂચના રહેવાસી ફરામી મોતીવાલા સારવાર લઇ રહી છે. તેમનો દીકરો ફહામી કેન્સર પીડિત માતાની સારવાર અને સ્નાન કરાવવા, શરીર લૂછવા સહિત સફાઇ માટે જતા ત્યારે ફારમી મોતીવાલા અમારા શરીર ઉપર હાથ લગાડતો હતો.

5/9
ફહામી તે એક ન્યુઝ ચેનલનો પત્રકાર હોવાનું જણાવી અમારી પાસે તેની મમ્મીના તમામ કપડાં કાઢીને અમારી પાસે કામ કરાવતો હતો અને તેની વીડિયોગ્રાફી કરાવતો હતો.

6/9
તેમણે જણાવ્યું હતું કે, શરીર પર હાથ લગાડી તમારા શરીરના ગુપ્તાંગના ભાગ છે, તેવા મમ્મીના ભાગો ઉપર સફાઇ કરો, તેમ કહેતો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે તેની મમ્મીના છાતી સહિત ગુપ્તાંગના ભાગોની સફાઇ કરતા ત્યારે તે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારતો હતો.

7/9
યુવકથી પીડિત નર્સો અને આયાઓએ પત્રકારોને કહ્યું હતું કે, અમે મેનેજમેન્ટમાં ફહામી મોતીવાલા અમારી સાથે શારીરીક છેડછાડ કરી રહ્યો છે અને મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યો હોવાની ફરિયાદ કરી હતી. જોકે, મેનેજમેન્ટ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.

8/9
વડોદરાઃ શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલી મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં એક યુવકે ત્યાં નોકરી કરતી નર્સો સાથે શારીરિક અડપલા કરતાં હોબાળો મચી ગયો હતો. માનસિક વિકૃત આ યુવકે માતાના ગુપ્તભાગોને સાફ કરવાની કહી નર્સનો વીડિયો ઉતારતાં નર્સોએ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. જોકે, કોઈ કાર્યવાહી ન થતાં તેમણે 181 અભયમની મદદ લેતા આ યુવકની અટક કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

9/9
આ અંગેની મળતી વિગતો પ્રમાણે આ યુવક પોતાની માતાની કેન્સરની સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યાં માતાના શારીરીક અંગોની સફાઇના નામે નર્સો અને આયાઓ સાથે શારીરિક છેડછાડ કરતો હતો. એટલું જ નહીં, યુવાન નર્સોને સ્પર્શ કરીને પોતાની માતાના શરીરના ગુપ્ત ભાગોને સાફ કરવાનું કહી નર્સનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Embed widget