શોધખોળ કરો

સુરતઃ PSIને બંગાળી યુવતી સાથે બંધાયા સંબંધ, ભગાડી ગયો પછી પોલીસ ફરિયાદ થતાં શું કર્યું ?

1/6
દેવદાસના વકીલ અશ્વિન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પરિણિત સ્ત્રીને પોતાની સાથે રાખી ફોજદારી ગુનો આચરેલ છે જેથી ફરિયાદ અંકલેશ્વરની કોર્ટમાં કરવામાં આવી છે. પીએસઆઈ સમીર પરમાર ચંદાને ભગાડી ગયો છે.

2/6
તેની સાથે પીએસઆઇ સમીર પરમાર પણ આવ્યો હતો.દેવદાસ બિશ્વાસે જીઆઇડીસી પોલીસને શું જવાબ આપ્યો તે અંગે યોગ્ય જવાબ નહિ આપતા હોવાની રાવ સાથે અંકલેશ્વર જ્યુડીશ્યલ ફ.કે.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ આપતા કોર્ટ દ્વારા 497,4,98 મુજબ ફરિયાદ આધારે સી.આર.પી.સી કલમ 10 મુજબ દિન 40 માં જીઆઇડીસી પોલીસ પાસે તપાસ રિપોર્ટ માગ્યો છે.

3/6
પત્ની ગુમ થતાં તેના પતિએ જીઆઇડીસી પોલીસ મથકે ગત 30 મી ઓક્ટોબર 2017ના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. 11 નવેમ્બર 2017ના રોજ જીઆઇડીસી પોલીસ મથકે ચંદાબેન જવાબ લખાવા આવ્યા હતા.

4/6
અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પીએસઆઇની એક પરિણીતા સાથેની લવસ્ટોરી ચર્ચાનો વિષય બની છે. અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતી બંગાળી પરિણીતાને પીએસઆઇ ભગાડી જતાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર, પોતાની પત્નીને કામરેજના પીએસઆઇ સમીર પરમાર ભગાડી ગયા હોવાના આક્ષેપ સાથે તેના પતિએ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

5/6
મળતી જાણકારી પ્રમાણે, બંગાળી દંપતિ દેડિયાપાડામાં રહેતું હતું. આ સમય દરમિયાન સમીર પરમાર વાલિયામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો. આ દરમિયાન તે બંગાળી પરિણીતાના પરિચયમાં આવ્યો હતો. સમય જતાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

6/6
મૂળ પશ્ચિમ બંગાળના વતની અને જીઆઇડીસી કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ જીતેન્દ્રરાય બિશ્વાસની પત્ની ચંદા ગત તારીખ 29 મી ઓક્ટોબરના રોજ સાંજે છ વાગ્યે તેના પુત્રને એમ કહીને ગઇ હતી કે તે બહાર જાય છે અને હવે પાછી ફરવાની નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: દિવાળી ટાણે જ CNG અને PNGના ભાવમાં થયો વધારો, વડોદરામાં 90.50 રૂ. પ્રતિ કિલો મળશે CNG

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

Vadodara: તરસાલી વિસ્તારમાં અશાંતધારાની માંગને લઈ આક્રોશ, સ્થાનિકો ઉતર્યા રસ્તા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન

Embed widget