શોધખોળ કરો

MSUમાં યુવતીનો હાથ પકડીને જતો યુવક અજાણ્યો લાગતા સિક્યુરિટીએ રોક્યો, જાણો પછી શું થયો હોબાળો?

1/4
હોમસાયન્સ ફેકલ્ટી ખાતેની આ ઘટનાથી ઉપસ્થિત વિદ્યાર્થિનીઓ ડઘાઇ ગઇ હતી અને અફરાતફરી થાય તેવો માહોલ રચાયો હતો. જોકે વિજિલન્સ સ્ટાફે આવીને વિદ્યાર્થિની અને યુવકને લઇ જતાં વિદ્યાર્થિનોના શ્વાસ હેઠા બેઠા હતા. યુવક- યુવતીની સગાઇ થયેલી હોઇ વિજલન્સે બન્નેના વાલીઓ પાસેથી લેખિત નિવેદન લઇ વધુ કોઇ કાર્યવાહીની જરૂર ન હોઇ જવા દીધાં હતાં.

2/4
બીજી તરફ સિક્યુરિટી ગાર્ડ સાથે દાદાગીરી કરનાર યુવકને તેના પિતાએ તમાચો મારી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. યુવક-યુવતીના પરિવારે તેમની સગાઈ થઈ ગઈ હોવાનું અને આ તેમનો અંગત મામલો હોવાનું કહેતા અંતે મામલો થાળે પડ્યો હતો. જોકે, આ ઘટના સમયે અન્ય વિદ્યાર્થિનીઓ પણ ઉપસ્થિત હતી, જે આ દ્રશ્ય જોઇને ગભરાઈ ગઈ હતી. મામલો થાળે પડતાં તેમણે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

3/4
આ અંગેની વિગત એવી છે કે, ગઈ કાલે બપોરના સમયે ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ ખાતે બહારનો યુવક ફેકલ્ટીમાંથી એક યુવતી સાથે બહાર આવી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે આ યુવક બહારનો જણાતાં તેને અટકાવી પૂછપરછ કરી હતી. ત્યારે યુવકે ગાર્જ સાથે દાદાગીરી કરી હતી. એક તબક્કે આ ઘટનાને પગલે આસપાસ ગભરાટનો માહોલ સર્જાયો હતો. યુવકે દાદાગીરી કરતાં ગાર્ડે વિજિલન્સ બોલાવી હતી.

4/4
વડોદરા: એમ.એસ.યુનિ.ની હોમ સાયન્સ ફેકલ્ટીના પરિસરમાં એક યુવતીનો હાથ પકડીને જતાં અજાણ્યા યુવકને જોઈને સિક્યુરિટી કર્મચારીએ અટકાવતાં યુવકે ગાર્ડને મારી નાંખવાની ધમકી આપતાં મામલો બિચકાયો હતો. કાપી નાંખવાની યુવકની ધમકીને પગલે વિજિલન્સ ટીમને બોલાવતાં યુવક-યુવતીને હેડ ઓફિસ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના વાલીઓને પણ બોલાવાતા આ યુવક-યુવતીની સગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Embed widget