શોધખોળ કરો

ગુજરાત ભાજપના ક્યા સાંસદના પુત્રનું બ્રેઈન ડેડથી થયું નિધન, જાણો વિગત

1/5
વેન્ટીલેટર પર રખાયેલા પ્રવિણસિંહની હાલત એકદમ ગંભીર હોવાની જાણ થતાં તેમનાં સાસંદ પિતા પ્રભાતસિંહ રાત્રે જ દિલ્હીથી વડોદરા આવી પહોંચ્યા હતાં. જોકે આજે તેમનું નિધન થયું હતું. જેમની આજે અંતિમયાત્રા નિકળશે.

2/5
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રવિણસિંહને હોસ્પિટલ બ્રેઈન ડેડ હાલતમાં લવાયા હતાં અને ડોક્ટરોની ટીમે તેમને બ્રેઈન ડેડ અવસ્થામાંથી બહાર લાવવા માટે શક્ય બને એટલા તમામ પ્રયાસો પણ કર્યા હતાં.

3/5
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સ્થિત મહેલોલના મુવાડી ખાતે રહેતા પંચમહાલ જિલ્લાના સાંસદ પ્રભાતસિંહ ચૌહણના પુત્ર પ્રવિણસિંહની તબિયત બગડતાં તેમને સોમવારે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં.

4/5
મેહલોલની મુવાડી સહીત આસપાસના ગામજનોએ સ્વેચ્છાએ ધંધા રોજગાર બંધ રાખ્યાં હતા. પ્રવિણસિંહ ચૌહાણ થોડા સમય અગાઉ જ પક્ષ પલ્ટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતાં. ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની સુમનબેનને કાલોલ વિધાનસભા બેઠક પરથી ટીકિટ આપી હતી અને વિજેતા બન્યાં છે. પ્રવિણસિંહની આજે મહેલોલની મુવાડી ખાતે અંતિમ યાત્રા નીકળશે.

5/5
ગોધરા: પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવિણસિંહની તબિયત લથડતાં સોમવારે વડોદરાની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. બે દિવસથી પ્રવિણસિંહની હાલત લથડતાં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સાંસદ પુત્રના અચાનક નિધનના કારણે ગામજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Baroda Dairy: બરોડા ડેરીમાં દિનુ મામાનો દબદબો યથાવત, ફરીથી બન્યા ચેરમેન

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget